બ્રહ્માંડમાં બીજા ‘માનવો’ની ખોજને મળ્યું નવું સરનામું : ૨૦ નવેમ્બર, ૧૯૮૪

બ્રહ્માંડમાં બીજા ‘માનવો’ની ખોજને મળ્યું નવું સરનામું : ૨૦ નવેમ્બર, ૧૯૮૪

આ બ્રહ્માંડમાં આપણા કોઈ પડોશી છે? યુગોથી માનવજાતને આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. ‘કોઈ મિલ ગયા’ ફિલ્મમાં જેમ વિજ્ઞાની રાકેશ રોશન પરગ્રહવાસીઓને સિગ્નલ મોકલીને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, કંઈક એવી જ રીતે જગતભરના સંખ્યાબંધ વિજ્ઞાનીઓ અને વિજ્ઞાનસંસ્થાઓ વિવિધ...
વાયરલેસ ઇલેક્ટ્રોનિક્સના યુગનો પ્રારંભ : ૧૬ નવેમ્બર, ૧૯૦૪

વાયરલેસ ઇલેક્ટ્રોનિક્સના યુગનો પ્રારંભ : ૧૬ નવેમ્બર, ૧૯૦૪

જોહ્ન એમ્બ્રોસ ફ્લેમિંગ નામના બ્રિટિશ એન્જિનીયરે જગતની પહેલી વેક્યુમ ટ્યૂબ બનાવી અને તેના પેટન્ટ મેળવ્યા. આગળ જતાં, ફ્લેમિંગે પોતાની શોધ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો એ તો પહેલેથી જાણીતી હતી (થોમસ એડિસને પણ તેના પ્રયોગો કર્યા હતા) એવા ચુકાદા સાથે સર્વોચ્ચ અદાલતે...
આઇનસ્ટાઇનનો અખતરો : ૧૧ નવેમ્બર, ૧૯૩૦

આઇનસ્ટાઇનનો અખતરો : ૧૧ નવેમ્બર, ૧૯૩૦

આલ્બર્ટ આઇન્સ્ટાઇને રેફ્રિજરેટર બનાવવાની દિશામાં પણ પોતાનું મગજ દોડાવ્યું હશે એ કલ્પના મુશ્કેલ લાગે છે, પણ છે હકીકત અને જેવું તેવું વિચારે એ આઇન્સ્ટાઇન નહીં. વીસમી સદીના આ સૌથી જાણીતા ભૌતિકશાસ્ત્રીએ એક અણુવિજ્ઞાનીના સાથમાં વીજળી વિના ચાલતા રેફ્રિજરેટર માટે અમેરિકન...
કમ્પ્યુટર વાઇરસનો જન્મ : ૧૦ નવેમ્બર, ૧૯૮૩

કમ્પ્યુટર વાઇરસનો જન્મ : ૧૦ નવેમ્બર, ૧૯૮૩

અમેરિકાના પેનસિલ્વેનિયાની યુનિવર્સિટીમાં, એક સિક્યુરિટી સેમિનાર દરમિયાન, દક્ષિણ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના ફ્રેડ કોહેન નામના એક વિદ્યાર્થીએ એક કમ્પ્યુટર કોડનું નિદર્શન આપ્યું, એ સાથે અત્યારે આખી દુનિયાનાં કમ્પ્યુટર્સને તાવ લાવતા વાઇરસનો જન્મ થયો. ફ્રેડ કોહેને એક...
અણુયુદ્ધનાં મંડાણ : ૬ નવેમ્બર, ૧૯૪૪ અને ૧૯૭૧

અણુયુદ્ધનાં મંડાણ : ૬ નવેમ્બર, ૧૯૪૪ અને ૧૯૭૧

૧૯૪૫માં જાપાનના નાગાસાકી પર ઝીંકાયેલા, ‘ફેટ મેન’ કોડનેમ ધરાવતા અને એક ધડાકે ૩૯,૦૦૦ લોકોના જીવ લેનારા અણુબોમ્બમાં જેની શક્તિ હતી એ વેપન્સ-ગ્રેડના પ્લુટોનિયમનું પહેલી વાર ૧૯૪૪માં અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં હેન્ફોર્ડ ન્યુક્લિયર રીઝર્વેશનમાં ઉત્પાદન શ‚ થયું. બરાબર...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop