by Urvish Kothari | Dec 1, 2012 | ૦૧૦, ડિસેમ્બર ૨૦૧૨
બ્રિટનના શાહી નૌકાદળનું સર્વેક્ષણ જહાજ એચએમએસ બીગલ ઇંગ્લેન્ડના પ્લીમથ બંદરેથી નીકળ્યું. તેના કાફલામાં યુવાન જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિન પણ હતા. દક્ષિણ અમેરિકાના વણખેડાયેલા દરિયાકાંઠે અજાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાની આ ખેપ હતી. પાંચ વર્ષ લાંબી બીગલયાત્રા ડાર્વિનના ભવિષ્ય...
by Urvish Kothari | Dec 1, 2012 | ૦૧૦, ડિસેમ્બર ૨૦૧૨
માનવશરીરમાં જનીનનું છે એવું સ્થાન ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું ગણી શકાય, પરંતુ બેલ લેબોરેટરીઝના સંશોધકોએ આ દિવસે પહેલી વાર ટ્રાન્ઝિસ્ટરનો ડેમો આપ્યો, ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેમણે ‘વીસમી સદીની સૌથી અગત્યની શોધ’ કરી છે. ટ્રાન્ઝિસ્ટર – યુગ પહેલાં...
by Urvish Kothari | Dec 1, 2012 | ૦૧૦, ડિસેમ્બર ૨૦૧૨
સૈન્ય માટે થયેલાં ને નાગરિકોને ભેટ તરીકે મળેલાં ક્રાંતિકારી સંશોધનોમાં ઇન્ટરનેટની સાથોસાથ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ- જીપીએસનું પણ નામ મૂકવું પડે. ૧૯૭૮માં ‘નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’ માટેનો પહેલો ઉપગ્રહ તરતો મુકાયો,ત્યારે એ પ્રોજેક્ટ નખશિખ અમેરિકાના સંરક્ષણ વિભાગ...
by Urvish Kothari | Dec 1, 2012 | ૦૧૦, ડિસેમ્બર ૨૦૧૨
ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’નો અર્થ નથી. છતાં કેટલીક કલ્પનાઓ અદમ્ય હોય છે. જેમ કે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો ન કર્યો હોત, તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં દાખલ થાત? અને ચાર વર્ષ પછી જાપાન પર બે અણુબોમ્બ ઝીંકાયા હોત? જાપાની બોમ્બર અને લડાકુ...
by Urvish Kothari | Nov 1, 2012 | ૦૦૯, નવેમ્બર ૨૦૧૨
આદિકાળમાં માનવજાતિ કેવી રીતે ઉદભવી તેનો અભ્યાસ કરતા એક નિષ્ણાત ડોન જોહ્નસન અને તેમના વિદ્યાાર્થી ટોમ ગ્રે ઇથિયોપિયામાં માનવની ઉત્પત્તિના પુરાવા શોધી રહ્યા હતા, એ દરમિયાન હાથના અસ્થિના એક ટુકડા પર તેમની નજર પડી. તેની સાથે પાંસળી, પગ, ખોપરી વગેરેના ટુકડા પણ મળ્યા, જે...