નેલ્સન મંડેલાની મુક્તિ : ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૦

નેલ્સન મંડેલાની મુક્તિ : ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૦

દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદી નીતિ સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મંડેલા ૨૭ વર્ષ લાંબો કારાવાસ વેઠ્યા પછી આખરે જેલમાંથી છૂટ્યા. સજાનાં પહેલાં ૧૮ વર્ષ તેમણે પથારી કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વગરની ખોલીમાં કાળી મજૂરી...
ગ્રેગરિયન કેલેન્ડરનો અમલ : ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨

ગ્રેગરિયન કેલેન્ડરનો અમલ : ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨

સદીઓ સુધી દેશ-પ્રદેશ પ્રમાણે કાળગણનાનાં માપ અને ધોરણ જુદાં હતાં. તેના કારણે વહેવારમાં -અને તહેવારમાં પણ -સારી એવી અરાજકતા રહેતી હતી. બધાં ચર્ચ એક જ દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવે, એ હેતુથી ઇટાલીના એક ડોક્ટરે કાળગણનાની નવી પદ્ધતિ નક્કી કરી: વર્ષનો નાનામાં નાનો એકમ દિવસ, ૩૬૫...
જિનેટિક્સ-જનીનશાસ્ત્રની જાદુગરી: ૨૮ ફેબ્રુઆરી, ૧૯૫૩

જિનેટિક્સ-જનીનશાસ્ત્રની જાદુગરી: ૨૮ ફેબ્રુઆરી, ૧૯૫૩

વંશપરંપરાગત લક્ષણોના વાહક તરીકે ડીએનએ-ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ-ની ઓળખપરેડ દાયકાઓ પહેલાં થઈ ચૂકી હતી, પણ તેના બંધારણનો ભેદ ઉકેલવાનો બાકી હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના જેમ્સ વોટસન અને ફ્રાન્સીસ ક્રીકે આ દિશામાં અગાઉ થયેલા કામને આગળ વધાર્યું અને ડીએનએનું માળખું ડબલ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop