by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
અંગ્રેજી ભાષા, શબ્દો, તેના ઉચ્ચારો, લખાણોમાં તેના ઉપયોગ અને ઇતિહાસ માટે સૌથી અધિકૃત અને સૌથી પ્રમાણભૂત ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ભાગ- ફેસિકલ- પ્રકાશિત થયો. ત્યાં સુધી અંગ્રેજી ભાષાા આધારભૂત અને સર્વસમાવેશક શબ્દકોશનો અભાવ હતો. લંડનની ફિલોલોજિકલ (ભાષાશાસ્ત્રને...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય. માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
તમારાં બનાવેલાં તમને બનાવે છે એવું ઇશ્વર અને માણસો માટે કહેવાય છે, પણ માણસ અને કમ્પ્યુટર માટે કહી શકાય? હા, આઈ.બી.એમ.ના ડીપ બ્લુ કમ્પ્યુટરને અમુક અંશે એ લાગુ પાડી શકાય. ચેસની જાણકારીથી સજ્જ ડીપ બ્લુ અને ચેસના વિશ્વવિખ્યાત ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ વચ્ચે અમેરિકામાં...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદી નીતિ સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મંડેલા ૨૭ વર્ષ લાંબો કારાવાસ વેઠ્યા પછી આખરે જેલમાંથી છૂટ્યા. સજાનાં પહેલાં ૧૮ વર્ષ તેમણે પથારી કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વગરની ખોલીમાં કાળી મજૂરી...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
સદીઓ સુધી દેશ-પ્રદેશ પ્રમાણે કાળગણનાનાં માપ અને ધોરણ જુદાં હતાં. તેના કારણે વહેવારમાં -અને તહેવારમાં પણ -સારી એવી અરાજકતા રહેતી હતી. બધાં ચર્ચ એક જ દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવે, એ હેતુથી ઇટાલીના એક ડોક્ટરે કાળગણનાની નવી પદ્ધતિ નક્કી કરી: વર્ષનો નાનામાં નાનો એકમ દિવસ, ૩૬૫...