by Urvish Kothari | Apr 1, 2012 | ૦૦૨, એપ્રિલ ૨૦૧૨
માઉસનો જન્મ: ૨૭ એપ્રિલ, ૧૯૮૧ ચોક્કસ સ્થળ ચીંધવા માટેના પોઇન્ટર ડિવાઇસ તરીકે માઉસનો જન્મ છેક ૧૯૬૪માં થઈ ચૂક્યો હતો. સ્ટેનફર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂના ડગ્લાસ એન્જલબર્ટની એ શોધ હકીકતે સમય કરતાં વહેલી હતી. ૧૯૮૧માં ઝેરોક્સ કંપનીના ઝેરોક્સ સ્ટાર વર્કસ્ટેશન સાથે વર્તમાન માઉસના...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
યુરોપના ૧૧ દેશોએ પરસ્પર વેપારધંધાના વિકાસ માટે અડચણરૂપ બનતી સરહદો ઓગાળી અને નવું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું. આ દેશોમાં બ્રિટનનો સમાવેશ થતો ન હતો. પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ યુરો બરાબર ૧.૧૭ અમેરિકન ડોલરનો ભાવ પડતાં એવી અપેક્ષા ઊભી થઇ હતી કે નવું ચલણ સૌથી...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય. માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે...
by Urvish Kothari | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
તમારાં બનાવેલાં તમને બનાવે છે એવું ઇશ્વર અને માણસો માટે કહેવાય છે, પણ માણસ અને કમ્પ્યુટર માટે કહી શકાય? હા, આઈ.બી.એમ.ના ડીપ બ્લુ કમ્પ્યુટરને અમુક અંશે એ લાગુ પાડી શકાય. ચેસની જાણકારીથી સજ્જ ડીપ બ્લુ અને ચેસના વિશ્વવિખ્યાત ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ વચ્ચે અમેરિકામાં...