હિન્ડનબર્ગની સાથે એક યુગનો અંત : ૬ મે, ૧૯૩૭

હિન્ડનબર્ગની સાથે એક યુગનો અંત : ૬ મે, ૧૯૩૭

જર્મન ઇજનેર ફર્ડિનાન્ડ ઝેપેલિને તૈયાર કરેલાં ‘ઝેપેલિન’ દેખાવમાં લંબગોળાકાર બલૂન જેવા લાગતાં, પણ વિમાની મુસાફરીના ક્ષેત્રે ત્રીસીના દાયકામાં તેમનો દબદબો હતો. ઝેપેલિન ‘હિન્ડનબર્ગ’ ૭૨ મુસાફરો અને ૬૦ જણના સ્ટાફ સાથે, ડીઝલ એન્જિનના જોરે અને હાઇડ્રોજન વાયુના તારકબળના સહારે...
જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪ સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે. મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી....
બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩

બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩

બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩ દુનિયા બચાવવાનાં કાલ્પનિક પરાક્રમોથી દુનિયાભરમાં તહેલકો મચાવનાર બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડના પાત્રની પહેલી નવલકથા કેસિનો રોયાલ પ્રકાશિત થઈ. પત્રકારત્વ અને સૈન્યની કામગીરીનો અનુભવ લઈ ચૂકેલા ઇયાન ફ્લેમિંગે એક પક્ષીશાસ્ત્રીના પુસ્તક...
માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧ અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર હરીફાઇમાં પહેલા કૃત્રિમ ઉપગ્રહના મોરચે મેદાન મારી ગયેલું રશિયા પહેલી સમાનવ અવકાશયાત્રામાં પણ અમેરિકાથી આગળ નીકળી ગયું. રશિયાના ફૌજી યુરિ ગાગારિન ગોળાકાર અવકાશયાન વસ્તોક-૧ દ્વારા...
પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop