by Urvish Kothari | Jun 1, 2012 | ૦૦૪, જૂન ૨૦૧૨
કમ્પ્યુટર ક્ષેત્રે ‘એપલ’નો દંતકથા જેવો દરજ્જો ‘આઇપેડ’ના ત્રણ દાયકા પહેલાં ઊભો થઈ ચૂક્યો હતો. તેના માટે મહદંશે કારણભૂત હતું પહેલું પર્સનલ કમ્પ્યુટર ‘એપલ-ટુ’. ‘એપલ’ના પહેલા મોડેલને હાલના પર્સનલ કમ્પ્યુટર વચ્ચે કોઈ વાતે સામ્ય ન લાગે, પણ ‘એપલ-ટુ’ રિશ્તેમેં બધાં પી.સી.નું...
by Urvish Kothari | May 1, 2012 | ૦૦૩, મે ૨૦૧૨
પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩ ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગ નોર્ગે- આ બન્ને નામ આ તારીખ પહેલાં થોડા પર્વતારોહકો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ તારીખે, સવારના સાડા અગિયાર વાગ્યાથી બન્ને નામ માનવજાતના ઇતિહાસમાં બીજા અનેક સાહસિકોની...
by Urvish Kothari | May 1, 2012 | ૦૦૩, મે ૨૦૧૨
લેસરનાં ‘એકાગ્ર’ કિરણોનું સર્જન : ૧૬ મે, ૧૯૬૦ ‘લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટેડ એમિશન ફોર રેડિએશન’ ટૂંકમાં LASERનું સૈદ્ધાંતિક અસ્તિત્વ ઘણા સમયથી ચચર્તિું હતું. જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા પદાર્થના અણુઓ ઉત્તેજિત (સ્ટિમ્યુલેટ) થઈને એક કક્ષામાંથી બીજી કક્ષામાં...
by Urvish Kothari | May 1, 2012 | ૦૦૩, મે ૨૦૧૨
પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧ બધા શોધકોના ભાગે એકસરખો જશ હોતો નથી. બાકી જર્મન ઇજનેર કોનરાડ ઝુસ પ્રોગ્રામિંગ કરી શકાય એવું પહેલું કમ્પ્યુટર બનાવવા બદલ આઇટીના ઇતિહાસમાં જાણીતો થઈ ગયો હોત. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય, તેમાં ઝુસનું નાઝી જર્મનીમાં...
by Urvish Kothari | May 1, 2012 | ૦૦૩, મે ૨૦૧૨
આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨ જુદી જુદી કામગીરી ધરાવતા પૂરજાને એક જ બોર્ડ પર જોડતું સર્કિટનું જાળું- ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇ.સી.) વીસમી સદીની ક્રાંતિકારી શોધોમાંનું એક ગણાય છે. આ વિચાર બ્રિટિશ સૈન્ય સાથે સંકળાયેલા ઇજનેર જ્યોફ્રી ડમરે રજૂ...