by Urvish Kothari | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં...
by Urvish Kothari | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી....
by Urvish Kothari | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭,...
by Urvish Kothari | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫ વેબસાઇટના આંકડાકીય સરનામાને સરળ સ્વપે રજૂ કરતાં ‘ડોમેઇન નેમ’નો આંકડો અત્યારે કરોડોમાં પહોંચ્યો છે, પણ પહેલું ડોમેઇન નેમ symbolics.com નોંધાવવાનો વિચાર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સોફ્ટવેરના ક્ષેત્રે કામ કરતી...
by Urvish Kothari | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન...