by Manish Mehta | Feb 1, 2012 | ૦૦૦, ફેબ્રુઆરી ૨૦૧૨
વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરૂરિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે. વર્ષ ૨૦૦૭ સુધીમાં ખાસ્સી લોકપ્રિય થઈ ગયેલી ‘દિવ્ય ભાસ્કર’ની બુધવારની ‘કળશ’ પૂર્તિને નવું સ્વરૂપ આપવાનું નક્કી થયું અને નવું સ્વરૂપ કેવું હોવું જોઈએ એનાં...