by Content Editor | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે – કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો! પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? ઇન્ટરનેટનું...
by Content Editor | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી....
by Content Editor | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે. જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે. કાર પાર્ક કર્યા પછી...
by Content Editor | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના...
by Content Editor | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે...