હાર્ડ ડિસ્ક અને એસએસડી વચ્ચે શું ફેર છે અને એસએસડીની કિંમત કેમ વધારે હોય છે?

હાર્ડ ડિસ્ક અને એસએસડી વચ્ચે શું ફેર છે અને એસએસડીની કિંમત કેમ વધારે હોય છે?

સવાલ મોકલનાર : અનિલ ખોડિદાસ પટેલ, મહેસાણા હજી હમણાં સુધી આપણે લેપટોપ કે ડેસ્કટોપ ખરીદીએ તો તેમાં સ્ટોરેજ કેપેસિટી માટે આપણને ખાસ કોઈ વિકલ્પ મળતા નહોતા. દરેક ડેસ્કટોપ કે લેપટોપમાં હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) નામે ઓળખાતી વ્યવસ્થાથી ડેટા સ્ટોર કરવાની સગવડ મળતી હતી. હવે...
પ્રાઇવસીના બે છેડા

પ્રાઇવસીના બે છેડા

આપણે બે જબરજસ્ત અંતિમો વચ્ચે જીવી રહ્યા છીએ! એક તરફ, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સુવિધાઓ – અને એ પણ મફત! – મળવાને કારણે આપણું જીવન ધરમૂળથી બદલાઈ રહ્યું છે. તો બીજી બાજુ, આ બધાનો લાભ લેવા જતાં, આપણે આપણી મોંઘેરી પ્રાઇવસી ગુમાવી રહ્યા છીએ....
સ્માર્ટ ગાઇડ

સ્માર્ટ ગાઇડ

તમે કોઈને ઇન્ટરનેશનલ કુરિયર મોકલ્યું કે તમે ઓનલાઇન શોપિંગ સાઇટમાંથી કંઈ ખરીદી કરી? તમારા શિપિંગ કન્સાઇન્મેન્ટને ટ્રેક કરવા માટે, જે તે સર્વિસની વેબસાઇટ ફંફોસવાને બદલે, પેકેજ નંબર સીધો જ ગૂગલના સર્ચ બોક્સમાં લખો. તમારી શિપિંગ કંપની ઠીક ઠીક મોટી હશે તો તમે સીધા જ તેના...
ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

ગૂગલે ગાયબ કરેલ ‘વ્યૂ ઇમેજ’ બટન ફરી એડ કરો!

અત્યાર સુધી આપણે ગૂગલમાં કોઈ ઇમેજ સર્ચ કરીને કોઈ ચોક્કસ ઇમેજ પર ક્લિક કરતા એટલે ‘View Image’ અને ‘Search by image’ના વિકલ્પ જોવા મળતા હતા. ઇમેજ સેવ કરવી હોય તો વ્યૂ ઇમેજ કરી તેને સેવ કરી શકાતી હતી, પરંતુ થોડા સમય પહેલાં ગૂગલે આ બંને વિકલ્પ આપવાનું બંધ કરી દીધું છે....
આપણે જે પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ, એનું આખરે શું થાય છે?

આપણે જે પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ, એનું આખરે શું થાય છે?

પૃથ્વીને પ્લાસ્ટિકથી કેવું નુક્સાન થઈ રહ્યું છે તે વિશ્વ સમક્ષ લાવવા ‘નેશનલ જ્યોગ્રાફિક’એ ‘પ્લાસ્ટિક કે પ્લેનેટ?’ નામે એક ઝુંબેશ ઉપાડી છે. તેના ભાગરૂપે, તેની વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ પેજ તૈયાર કરીને આપણા સૌના ઘર-ઘરથી મહાસાગર સુધી પહોંચતા પ્લાસ્ટિકની આંચકાજનક સફર...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop