by Content Editor | Jul 1, 2018 | ૦૭૭, જુલાઈ ૨૦૧૮
દરેક પ્રોડક્ટનું ‘સ્વદેશી’ વર્ઝન તૈયાર કરીને મલ્ટીનેશનલ કંપનીઝને હંફાવી દેનારા બાબા રામદેવે ટૂથપેસ્ટ અને નૂડલ્સ પછી હવે ટેક્નોલોજી તરફ પણ નજર દોડાવી છે. ગયા મહિને તેમણે દેશી વોટ્સએપ જેવી ‘કિમભો’ (‘કેમ છો?’ માટેનો સંસ્કૃત શબ્દ!) નામે એક એપ લોન્ચ કરી. જોકે ઉતાવળે લોન્ચ...
by Content Editor | Jul 1, 2018 | ૦૭૭, જુલાઈ ૨૦૧૮
‘સાયબરસફર’ મેગેઝિન હવે મારા ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ વાંચતા થયા છે. આપની ચીવટ, સૂઝ અને મહેનત દેખાઈ આવે છે, ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ પણ લાજવાબ છે જ… – મહેશ એન. શાહ, રાજકોટ એપ્રિલ-૧૮ અંકમાં ફેસબુક ડેટા વિશેની જાણકારી આપી છે, તે ખરેખર ખૂબ જ સરસ છે....
by Content Editor | Jul 1, 2018 | ૦૭૭, જુલાઈ ૨૦૧૮
એપલ કંપનીએ હમણાં તેની ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન આઇઓએસ-૧૨ ડેવલપર્સ માટે રજૂ કર્યું છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ તમારા આઇફોનમાં પહોંચતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે પરંતુ તેનાં ફીચર્સ જાણી લેવા જેવાં છે. સામે પક્ષે એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઇડ પી પણ સૌ માટે...
by Content Editor | Jul 1, 2018 | ૦૭૭, જુલાઈ ૨૦૧૮
વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે. પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી,...
by Content Editor | Jul 1, 2018 | ૦૭૭, જુલાઈ ૨૦૧૮
ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી....