દુનિયાભરનાં ઘરમાં લટાર

દુનિયાભરનાં ઘરમાં લટાર

આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો  તેનાથી જ સમાપન કરીએ! કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય! તમે...
બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે. તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે. બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ...
એરાઉન્ડ ધ વેબ

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો… એઆઇ અલ્ઝાઇમરની સચોટ આગાહી કરશે એપ્સ આધારિત ફોન કોલ્સનું પ્રમાણ ઘટ્યું! ગૂગલ મેપમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ વોટ્સએપમાં આવી રહેલા નવા ફેરફાર મોટાં એપ્લાયન્સિસનું ઓનલાઇન વેચાણ વધ્યું માઇક્રોસોફ્ટની નવી...
યુટ્યૂબનું મિનિ પ્લેયર વેબ વર્ઝનમાં પણ ઉમેરાયું

યુટ્યૂબનું મિનિ પ્લેયર વેબ વર્ઝનમાં પણ ઉમેરાયું

સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ એપમાં તમે જોયું હશે તેમ કોઈ વીડિયો પ્લે કરવાનું શરૂ કરો એ પછી બીજા કોઈ વીડિયો શોધવાનું મન થાય તો એપના મથાળે ચાલતા વીડિયોને આંગળીના લસરકે નીચે લાવતાં તે વીડિયો સ્ક્રીન પર નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એ વીડિયો ત્યાં પ્લે...
એન્ડ્રોઇડનું શેર મેનુ કેવી રીતે કસ્ટમાઇઝ કરશો?

એન્ડ્રોઇડનું શેર મેનુ કેવી રીતે કસ્ટમાઇઝ કરશો?

એવું ચોક્કસ બની શકે કે એન્ડ્રોઇડના શેર મેનુનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો, છતાં તેના તરફ ખાસ આપ્યું ન હોય! આગળ વધતાં પહેલાં, જેમના માટે આ ‘એન્ડ્રોઇડનું શેર મેનુ’ પ્રમાણમાં અજાણ્યો મુદ્દો છે એમના માટે પહેલાં કેટલીક સ્પષ્ટતા… એન્ડ્રોઇડમાં તમે તમારા મોબાઇલમાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop