વાચકોના પ્રતિભાવ

વાચકોના પ્રતિભાવ

‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! છેક શરૂઆતથી જોડાયેલ છું, પણ પત્ર ક્યારેય નથી લખ્યો. હા રૂબરૂમાં ઘણી વાર ચર્ચા કરી છે. દરેક અંકમાં જાદુઈ પિટારામાંથી કંઈક અદ્ભુત જાણવા મળી જાય છે. આવું સરસ મેગેઝિન ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ નથી. અત્યાર સુધીમાં એક્સેલ...
ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

એક તરફ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં વિવિધ શહેરોમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ યુએસમાં ગૂગલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. ગયા મહિને યુએસમાં યોજાયેલી ગેમ ડેવલપર્સ કોન્ફરન્સમાં ગૂગલે ‘સ્ટેડિયા’ નામે એક નવું ગેમિંગ પ્લેટફોર્મ...
ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

પેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના

પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે. મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ...
ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

વોટ્સએપમાં સ્ટેટસમાં આપણી મરજી ચલાવી શકાશે

વોટ્સએપનું સ્ટેટસ ફીચર ધીમે ધીમે વધુ ને વધુ લોકપ્રિય બનતું જાય છે. આ ફીચરનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્ટેટસ તેના કોન્ટેક્ટસના તમામ લોકોને એક સાથે બતાવી શકે છે, જે ૨૪ કલાક માટે એક્ટિવ રહે છે. અલબત્ત આ સ્ટેટસ ‘છેલ્લા તે પહેલા’ના નિશ્ચિત ક્રમમાં જ બતાવવામાં આવે...
ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં નવું ક્લાઉડ પ્લેટફોર્મ

માઇક્રોસોફ્ટ કંપનીએ કેલ્ક્યુલેટર એપનો સોર્સ કોડ ઓપન કરી નાખ્યો

ટેક્નોલોજી જગતમાં  ‘ઓપન સોર્સ’ શબ્દ અસાધારણ મહત્ત્વનો છે. ઓપન સોર્સ શબ્દ સામાન્ય રીતે એવી ટેક્નોલોજી કે સોફ્ટવેર માટે વપરાય, જેનો સોર્સ કોડ સૌ કોઈ માટે ઉપલબ્ધ હોય, જેની મદદથી ડેવલપર્સ એ ટેક્નોલોજી કે સોફ્ટવેરમાં પોતાની રીતે ફેરફારો કરી શકે અને તેને વધુ વિક્સાવી શકે....
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop