જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરો

જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરો

જીમેઇલમાં જુદા જુદા અનેક ઉપયોગી ફીચર્સ હોવા છતાં એક ખોટ લાંબા સમયથી હતી – મેઇલને શિડ્યુલ કરવાની સુવિધા. અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા...
એપ્સ ઓટોમેટિક અપડેટ કરો

એપ્સ ઓટોમેટિક અપડેટ કરો

સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી દરેક એપમાં સમયાંતરે નવાં ફીચર્સ ઉમેરાતાં હોય છે કે તેમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારવામાં આવતી હોય છે. આ બધું આપણને અપડેટ સ્વરૂપે મળે છે. આથી આપણે ઇન્સ્ટોલ કરી એપ્સને નિયમિત રીતે અપડેટ કરવી હિતાવહ છે. એમ કરવા માટે આપણે વારંવાર પ્લે...
આઇફોનમાં નવાં સ્વાઇપ જેસ્ચર્સ

આઇફોનમાં નવાં સ્વાઇપ જેસ્ચર્સ

જો તમે આઇફોનમાં જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર છે. એન્ડ્રોઇડ યૂઝર્સને લાંબા સમયથી મળતી સ્વાઇપ જેસ્ચર્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા હવે આઇફોન યૂઝર્સને પણ મળશે. અત્યાર સુધી આઇફોનમાં જીમેઇલ એપમાં તમે ઇમેઇલને ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરો તો ઇમેઇલ ડીલિટ થતો...
ડોક્યુમેન્ટમાં સ્માર્ટ રીતે ફાઇન્ડ-રિપ્લેસ કરો

ડોક્યુમેન્ટમાં સ્માર્ટ રીતે ફાઇન્ડ-રિપ્લેસ કરો

તમારો અનુભવ હશે કે તમને કોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ મોકલ્યું હોય અને તેને તમારે એડિટ કરવાનું હોય, ત્યારે જો તમને ડોક્યુમેન્ટ મોકલનારી વ્યક્તિ પરફેકશનની આગ્રહી ન હોય તો બની શકે કે તેણે ટાઇપિંગમાં સંખ્યાબંધ અને ખાસ તો, એક જ પ્રકારની ભૂલો વારંવાર કરી હોય. જેમ કે...
એમઆઇ પે એપ લોન્ચ થઈ

એમઆઇ પે એપ લોન્ચ થઈ

ભારતમાં વધુ એક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ એપ લોન્ચ થઈ છે. ચાઇનીઝ મોબાઇલ કંપની ઝાયોમીએ ‘એમઆઇ પે’ નામે આ સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે પેમેન્ટ એપનો ડેટા ભારતમાં સ્ટોર કરવાની જરૂરિયાતનું પાલન કર્યું છે અને એમઆઇ પે એપને...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop