by Content Editor | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
જો તમે ઇન્ટરનેટનાં વેબપેજીસની વારંવાર પ્રિન્ટ લેતા હો તો પયર્વિરણ અને પ્રિન્ટરની ઇંક બંનેના બચાવ માટે વેબપેજમાં જેટલું જરુરી હોય તેટલી જ બાબતોને પીડીએફ તરીકે સેવ કરીને તેની પ્રિન્ટ લઈ શકાય છે. આ રીતે… આ એક સાવ સાદું સત્ય છે, જે આપણે સૌ જાણીએ છીએ – કાગળ...
by Content Editor | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
સવાલ લખી મોકલનાર – રજનીકાંત સાપાવડિયા, ગામ ઘણાદ, તા. લખતર આપણે કોઈ પણ વેબસાઇટમાં ઈમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો. આપણે કોઈ પણ...
by Content Editor | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
સવાલ લખી મોકલનાર- અલકેશ દવે, અમદાવાદ માઇક્રોસોફ્ટ વર્ડમાં સામાન્ય રીતે ડીફોલ્ટ પેજસાઇઝ લીગલ અથવા લેટર હોય છે. લેટર (૮.૫ x ૧૧ ઇંચ) અને એ૪ (૮.૨૭ x ૧૧.૬૯)ના માપમાં નજીવો તફાવત છે, પણ લીગલ પેજની સાઇઝ (૮.૫ x ૧૪ ઇંચ) હોય છે, એટલે કે ઊંચાઈમાં તે ખાસ્સું વધુ હોય છે. આપણે...
by Content Editor | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદરૂપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ… પ્રેપોઝિશન વાક્યમાંના નાઉન, પ્રોનાઉન અને ફ્રેઝને અન્ય...
by Content Editor | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
રીલેક્સિગં ઝેન રિંગટોન્સ ‘એ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે વ્યક્તિની ઓળખ એ કેવા લોકોની સંગતમાં રહે છે તેનાથી ઘડાય છે. આજના જમાનામાં આ કહેવત બદલીને ‘એ મેન ઇઝ નોન બાય ધ રિંગટોન હી કીપ્સ’ એવી કરી શકાય. તમારા ફોનમાંનો રિંગટોન કે કોલરટ્યૂન તમારા સ્વભાવ કે મિજાજ...