by Content Editor | Sep 1, 2014 | ૦૩૧, સપ્ટેમ્બર ૨૦૧૪
તમે હજી ફીચર (એટલે કે સાદા) ફોનનો ઉપયોગ કરતા હો અને સ્માર્ટફોન લેવો કે નહીં એની મૂંઝવણમાં હો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે આ વાંચી રહ્યા હશો ત્યારે સ્પાઇસ કંપનીનો ભારતનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો સ્માર્ટફોન બજારમાં આવી ગયો હશે. આ ફોન સૌથી સસ્તા...
by Content Editor | Sep 1, 2014 | ૦૩૧, સપ્ટેમ્બર ૨૦૧૪
ધારો કે તમારી પાસે તમારી પોતાની લાયસન્સ્ડ ગન છે. સામાન્ય રીતે તમે તેને લોક કરેલા ડ્રોઅરમાં મૂકી રાખો છો, પણ એક વાર ડ્રોઅર લોક કરવાનું ભૂલી ગયા અને ગન તમારી નાનકડી દીકરીના હાથમાં આવી ગઈ… આપણા દેશમાં રાયફલ સાફ કરવા જતાં કે ભૂલથી ટ્રીગર દબાઈ જતાં પોલીસ કે લશ્કરી...
by Content Editor | Sep 1, 2014 | ૦૩૧, સપ્ટેમ્બર ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ રાજેશ કાછિયા, વિસાવદર (જૂનાગઢ) “વોટ્સએપમાં ડિલીટ થઈ ગયેલ ટેક્સ્ટ મેસેજીસ રીકવર કરવા હોય તો થઈ શકે? વોટ્સએપ વેબસાઇટ પરનો એફએક્યુ વિભાગ કહે છે કે આપણા માટે વોટ્સએપના મેસેજીસ બહુ અગત્યના હોય શકે અને કંપની આપણે એ ક્યારેય ગુમાવીએ નહીં એવા પ્રયત્ન પણ...
by Content Editor | Sep 1, 2014 | ૦૩૧, સપ્ટેમ્બર ૨૦૧૪
સવાલ લખી મોકલનારઃ લક્ષ્મીકાંતભાઈ કોઠારી, નાગપુર “મોબાઇલમાં ફોટોગ્રાફ પાડ્યા પછી અને કમ્પ્યુટરમાં કઈ રીતે લઈ શકાય અને વોટ્સએપ જેવી સર્વિસની તેે બીજા લોકો સાથે શેર કેવી રીતે કરવા? સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યા પછી સોશિયલ શેરિંગના જુવાળને હજી વધુ વેગ મળ્યો છે કેમ કે...
by Content Editor | Sep 1, 2014 | ૦૩૧, સપ્ટેમ્બર ૨૦૧૪
જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે ‘૩ ઇડિયટ્સ’ ફિલ્મનો રેન્ચો યાદ છે? કોઈના રીસેપ્શનમાં ઘૂસી ગયા પછી ત્રણેય જણા પકડાય છે અને ભરેલી થાળીએ...