by Content Editor | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
ડિજિટલ ડેટાનું પ્રમાણ કેટલું વધતું જાય છે એ જુઓ – હવે આપણે એસડીકાર્ડ લેવા જઈએ તો દુકાનદાર ૮ કે ૧૬ જીબીનું એસડી કાર્ડ બતાવે છે. ૨-૪ જીબીનાં કાર્ડ તો હવે જાણે ખોવાઈ જ ગયાં છે. જોકે હવે ૮-૧૬ જીબીનાં કાર્ડ પણ ભૂલાવા લાગે એવા દિવસો દૂર નથી. છેક ૨૦૦૩માં સેન્ડિસ્ક...
by Content Editor | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
ઓનલાઇન સેલિંગમાં અત્યારે ઝિયોમી કંપનીનો રેડએમઆઇ વનએસ ફોન જબરી ધમાલ મચાવી રહ્યો છે. માત્ર ફ્લિપકાર્ટ પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા છી જ મળતા આ ફોન માટે પહેલી વાર સેલ કાઉન્ટ ઓપન થયું ત્યારે ફક્ત ૪.૨ સેકન્ડમાં ૪૦,૦૦૦ ફોન વેચાયા અને ફોન ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ ગયો. બીજી વાર સેલ...
by Content Editor | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન્સ સો ગૂગલે યુટ્યૂબા વીડિયો ઓફલાઇન પણ જોઈ શકાય એવી સુવિધા ટૂંક સમયમાં શરુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં યુટ્યૂબનો વપરાશ સતત વધી રહ્યો છે. ભારતમાં દર મહિને ૩.૭ અબજ ઓનલાઇન વીડિયો જોવાય છે. તેની સાથોસાથ મોબાઇલમાં વીડિયો જોવાનું પ્રમાણ પણ સતત વધી...
by Content Editor | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું – આ બંને બાબત આગળ વધવાની...
by Content Editor | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
જરા વિચારીને કહો, તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલા વીસે સો...