by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
આ નક્શો તમે પહેલી વાર જોશો તો કદાચ એવું લાગશે કે આપણા વડાપ્રધાન જે જે દેશોની મુલાકાત લઈ આવ્યા છે તેનો નક્શો હશે, પણ હકીકતમાં એવું નથી! આ નક્શો ગ્લોબલ ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ દર્શાવે છે. ના સમજાયું? આ નક્શો છે જ એવો. એ રસપ્રદ છે, પણ જરા ઊંડા ઊતરીએ ત્યારે. અમેરિકાની જાણીતી...
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
એક સમય એવો હતો જ્યારે કમ્પ્યુટર ખરીદવાનું થાય ત્યારે ડેસ્કટોપ પીસી લેવું કે લેપટોપ તેની મૂંઝવણ થતી. હવે લેપટોપની ઓવરઓલ કેપેસિટી ડેસ્કટોપ જેટલી જ થઈ ગઈ છે અને લેપટોપમાં ગમે ત્યાંથી કામ કરવાની સગવડ છે એટલે પસંદગી થોડી સહેલી બની છે, તો વળી નવી મૂંઝવણ ઉમેરાઈ –...
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ…ર… તલક જાએગી! લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ...
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
આગળ શું વાંચશો? પેપર ફોલ્ડિંગ ગેમ પેપર કટિંગ ગેમ એપ્સ અને ગેમ્સની કિંમત ઘટી પ્લે સ્ટોરનાં ગિફ્ટ વાઉચર Paperama પેપર ફોલ્ડિંગ તમે ગમતી રમત કે પ્રવૃત્તિ હોય તો તમને તમારા સ્માર્ટફોન પર, સ્ક્રીન પર ટચથી વર્ચ્યુઅલ કાગળને વાળી શકાય એવી, ઓરિગામીની ઘણી બધી રમત મળશે. આવી એક...
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
ફેસબુકે એવી ટેક્નોલોજી વિક્સાવી છે કે કોઈ ફોટોગ્રાફમાં આપણો સ્પષ્ટ ચહેરો ન દેખાતો તો પણ તે આપણને ઓળખી બતાવે છે. આ ટેક્નોલોજીને કામે લગાડીને તેણે બનાવી છે નવી ફોટોશેરિંગ એપ. ફોટો રેકગ્નિશન ક્ષેત્રે દુનિયાની અગ્રણી ટેક કંપનીઓ ઘણી આગળ વધી ગઈ છે. તમે પીસીમાં પિકાસા...