by Content Editor | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
જે લોકો સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના નવા નવા પરિચયમાં આવી રહ્યા છે એમને આ બધાનાં વિવિધ પાસાંનો પરિચય કરાવવો, કે પછી જે લોકો ઘણા સમયથી આ બધું વાપરે છે તેમનું ધ્યાન આ બધાં સાધનોની બારીક ખૂબીઓ તરફ દોરવું… આ બધું ચોક્કસ ‘સાયબરસફર’ના રડારમાં આવે, પણ અંતે આ...
by Content Editor | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
કલાસર્જન કરવું એટલે… “જ્યાં કુદરત અટકે ત્યાંથી કલાની શરૂઆત થાય છે.’’ “કલા સર્જવા વિશે કશું વિચારો નહીં. ફક્ત સર્જન કરતા રહો. તમે જે સર્જન કર્યું એ સારું છે કે ખરાબ તે બીજાને નક્કી કરવા દો અને એ લોકો જ્યારે નક્કી કરતા હોય ત્યારે પણ તમે તમારું...
by Content Editor | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શરૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો. વિદ્યાર્થીઓ માટે પોતાના વ્યક્તિત્વને વિક્સાવવામાં બ્લોગિંગ ખૂબ ઉપયોગી...
by Content Editor | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. એક તરફ પીસી-લેપટોપ અને બીજી તરફ સ્માર્ટફોન-ટેબલેટ, અત્યાર સુધી આપણે આ બે અંતિમો વચ્ચે...
by Content Editor | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
અત્યારની પ્રચલિત ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ પ્રમાણમાં ઘણી મુશ્કેલ હોય છે. પેમેન્ટના પેજ પર પહોંચ્યા પછી આપણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો આપીએ તે પછી, સિસ્ટમ તરફથી આપણા મોબાઇલ પર વન-ટાઇમ-પાસવર્ડ આવે, આપણે મેસેજિંગ એપ ઓપન કરી એ કોડ વાંચીએ, પછી પેમેન્ટ ગેટવેના પેજ પર ટાઇપ...