by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. આગળ શું વાંચશો? વાયરસ ટોટલ વેર (એન્ડ્રોઇડ) વોલેટ વેબ ટૂલકિટ એક્સ યુટ્યૂબ...
by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જરૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે? ક્યારેક કોઈ કામની ફાઇલ કે ઇમેજ અથવા તો ગમતા વીડિયો શોધવા હોય, પણ ફાઇલનું નામ યાદ ન હોય અથવા તો ક્યા ફોલ્ડરમાં એ સેવ...
by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ ઇમરાન હુસેન, સુરત ગયા વર્ષે એપલે આઇફોનનાં બે નવાં વર્ઝન – ૬એસ અને ૬એસ પ્લસ – લોન્ચ કર્યાં ત્યારથી તેનાં બે ફીચર્સની ખાસ ચર્ચા ચાલી છે, એક છે ૩ડી ટચ (જેની વાત આપણે આગળ ક્યારેક કરીશું) અને બીજી છે લાઇવ ફોટોઝ. લાઇવ ફોટોઝની આ વિશેષતાએ ખરેખર...
by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
હજી હમણાં સુધી, આપણે એમેઝોન.ઇન પરથી ફોન નિશ્ચિત દિવસોમાં પરત કરી રીફંડ મેળવી શકતા હતા, પણ હવે કંપનીએ પોતાની રીફંડ પોલિસી બદલી છે, શક્ય છે કે બીજી કંપનીઓ પણ તેને પગલે ચાલે. અમદાવાદમાં એનઆરજી (વિદેશમાં વસતા ગુજરાતી)ની મજાક ઉડાવતી એક રેડિયો જાહેરાતમાં કહેવામાં આવે છે કે...
by Content Editor | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
૨૫૧ રૂપિયામાં સ્માર્ટફોન? ખરેખર? કંપનીનો દાવો છે કે વિરાટ સંખ્યામાં વેચાણની શક્યતા હોવાથી આ કિંમતે પણ તે ફોન વેચી શકશે – આ દાવો કેટલો સાચો તેની ખબર ચારેક મહિનામાં પડશે! આગળ શું વાંચશો? લોકોએ એડવાન્સ રૂપિયા ચૂકવ્યા હશે તો શું થશે? છેવટે આકાશ ટેબલેટ અને નેનો કારની...