by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
ટવીટરની ‘પેરિસ્કોપ’ નામની સર્વિસની જેમ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં પણ તમને લાઇવ વીડિયો શેર કરવાની તક મળશે – પણ ઉપયોગ સંભાળીને કરશો! કલ્પના કરો તમે તમારા આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઓપન કરી અને પેલા જૂના ને જાણીતા સવાલ ‘વોટ્સ ઓન યોર માઇન્ડ?’નો જવાબ...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
એન્ક્રીપ્શનની સુવિધાથી એમ ન માનશો કે હવે બિન્દાસ કોઈને પણ, કશું પણ મોકલી શકાશે. વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા લોકો ગયા મહિને તેમના વોટ્સએપ ચેટમાં એક ચેતવણી જેવી સૂચના વાંચીને ગૂંચવાયા. કારણ હતું એ ચેતવણીમાંનો ‘એન્ક્રીપ્શન’ જેવો ભારેખમ શબ્દ. જોકે સાથે ‘સિક્યોર્ડ’ જેવો...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
સવાલ મોકલનારઃ નિર્મલાબહેન કોઠારી, મુંબઈ બહુ સરળ છે. તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ હોય, આઇફોન કે વિન્ડોઝ ફોન હોય, ત્રણેયમાં રીત લગભગ સરખી જ છે. આપણે કાં તો કોન્ટેક્ટ (કે પીપલ) એપમાં જઈને ફોટો ઉમેરી શકીએ, અથવા ફોટોગેલેરીમાં જઈને ત્યાંથી ગમતા ફોટોગ્રાફને કોઈ કોન્ટેક્ટના...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
સવાલ મોકલનારઃ હિતેશ ગજ્જર, મહેસાણા તમે ગૂગલ એકાઉન્ટમાં સાઇનઇન થવાનો પ્રયાસ કરો ત્યારે લોગઇન પેજ પર તમારા ઈ-મેઇલ આઇડી સાથે તમારો ફોટોગ્રાફ જોવા મળે છે. એ જ રીતે જ્યારે આપણે કોઈને ઈ-મેઇલ મોકલીએ ત્યારે આપણા આઇડી સાથે આપણો નાનકડો ફોટોગ્રાફ સામેલ હોય છે. આપણે આ ફોટોગ્રાફ...