by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
કૃષિપ્રધાન ભારત દેશમાં સિંચાઈ જેવી ખેતીની પ્રાથમિક જરૂરિયાતો પણ હજી પૂર્ણ રીતે સંતોષાતી નથી અને દુકાળના સમયમાં વારંવાર સરકાર અને ખેડૂતો આમને-સામને આવી જાય છે એ હકીકત કોઈ રીતે નકારી શકાય તેમ નથી. પરંતુ બીજી તરફ ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયા મિશનમાં આવરી લેવા માટે જે પ્રયાસો...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
એકાદ વર્ષ પહેલાં આપણે વાત કરી હતી કે મુંબઈના વિખ્યાત ડબ્બાવાળાઓ અને ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ હાથ મેળવી રહ્યા છે. મુંબઈના ડબ્બાવાળાઓ મુંબઈના ખૂણે ખૂણે વસતા મુંબઈગરાઓના ઘરેથી ટિફીન બોક્સ મેળવીને મુંબઈના બીજા અલગ અલગ ખૂણે કામ કરતા લોકો સુધી ચોકસાઈથી ટિફીન પહોંચાડવા...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
આપણો દેશ ગજબના વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણી બેન્ક્સ વિજય માલ્યા જેવા લેણદારોને હજારો કરોડોની લોન આંખ મીંચીને આપી દે છે અને પછી પરત મેળવી શકતી નથી. બીજી તરફ, આ જ બેન્કોની બનેલી વ્યવસ્થા, આખા વિશ્વમાં અજોડ ગણાય એ રીતે, એક-સવા અબજ લોકો સુધી વિસ્તારી શકાય એવી કેશ-લેસ...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો! – સમ્રાટ ઠાકર, કલોલ આપના દ્વારા પ્રકાશિત...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, “સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની...