by Content Editor | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
ઇન્ટરનેટ કનેક્શન આજે દરેક કમ્પ્યુટરની જરૂરિયાત છે. મોટા ભાગે આપણે સારી સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઇન્ટરનેટ ડેટાની લિમિટ હોય છે અને અનલિમિટેડ પ્લાન હોય તો પણ હાઇસ્પિડ ડેટા પ્લાનની લિમિટ પૂરી થઈ જાય એટલે સ્પિડ ધીમી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં...
by Content Editor | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
તમે પીડીએફ ફાઇલ્સનો કેટલોક ઉપયોગ કરો છો? ઇન્ટરનેટ પર પાર વગરનું કન્ટેન્ટ – પુસ્તકો, મેગેઝિન્સ, રીપોર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે – પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને આપણે તેને ડાઉનલોડ કરી લીધા પછી ગમે ત્યારે ઓફલાઇન જોઈ શકીએ છીએ. આ ફાઇલ્સ વાંચવા એડોબ રીડર (કે...
by Content Editor | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
જ્યારે પણ આપણે ઇમેજમાંથી કોઈ ટેક્સ્ટ કોપી કરવી હોય ત્યારે આપણે ઇન્ટરનેટ પર ખાબકીએ અને ગૂગલમાં ‘ઇમેજ ટુ ટેક્સ્ટ કન્વર્ટર’ સર્ચ કરી જે ઓનલાઇન સર્વિસ મળે તેની મદદ લેવાની કોશિશ કરીએ. તમને ઇન્ટરનેટ સરળતાથી ઉપલબ્ધ હોય અને ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ થોડો ફાવતો હોય તો તેમાં જરૂરી...
by Content Editor | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
ડેસ્કટોપ શોર્ટકટ આપણે આપણી સુવિધા માટે બનાવીએ છીએ. આ ઓરિજિનલ ફાઇલ હોતી નથી, પણ ઓરિજિનલ ફાઇલને ઓપન કરવાનો શોર્ટકટ રસ્તો છે, પણ જ્યારે આપણે કોઈ ફાઇલ કોઈને પેનડ્રાઇવ, સીડી કે ઇ-મેઇલ દ્વારા મોકલવાની હોય ત્યારે ઓરિજિનલ ફાઇલની જરૂર પડતી હોય છે. ત્યારે આપણે ઓરિજિનલ ફાઇલ...
by Content Editor | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
ઘણા લોકોને સીડી પ્લેયર કરતાં રેડિયો વધુ પસંદ હોય છે, કારણ કે સીડી પ્લેયરમાં તો કયા ગીત પછી કયું ગીત આવશે એ આપણે જાણતા હોઈએ છીએ, જ્યારે રેડિયોમાં મજાની સરપ્રાઇઝ મળતી હોય છે! આવી જ સરપ્રાઇઝ આપણે યુટ્યૂબ પર પણ મેળવી શકીએ છીએ. ધારો કે તમને મુકેશનાં ગીતોમાં રસ છે. તમે...