by Content Editor | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય? ખૂબ ખૂબ અભિનંદન! – કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી જુલાઈનો અંક બહુ માહિતીપ્રદ રહ્યો. ઘણા સિનિયર્સ પણ આ મેગેઝિન વાંચી શીખે છે, જાણે છે તે અતિ આનંદની વાત છે. હું પણ આમાંનો એક છું. પાકી ઉંમરે પણ કાંઠલા ચડી શકે, જો ચડાવનાર...
by Content Editor | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
આપણે સૌ જાણીએ છીએ કે સ્માર્ટફોનની ટેકનોલોજી એટલી ઝડપથી વિકસે છે કે આપણે ખરીદેલો નવો સ્માર્ટફોન બહુ ટૂંકા ગાળામાં જૂનો થઈ જાય છે, પણ આ ટૂંકો ગાળો ખરેખર કેટલો ટૂંકો છે એ જાણવું રસપ્રદ રહેશે. હમણાં થયેલા એક અભ્યાસ અનુસાર મોટા ભાગના સ્માર્ટફોન ફક્ત એક મહિનામાં તેની...
by Content Editor | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં? એકવીસ વર્ષ પહેલાં, ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે પહેલાં ભારતમાં અને પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ બધે જ, ‘ગણેશની મૂર્તિ દૂધ પીએ છે’ એવા સમાચાર...
by Content Editor | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
આપણે સૌ ઇન્ટરનેટ પર સક્રિય રહીને તેની તાકાતમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરીએ છીએ. આવી ‘સહિયારી શક્તિ’નો અનોખો ઉપયોગ કરે છે મ્યુઝિક ને ટીવી પ્રોગ્રામ પારખી આપતી એક એપ. આગળ શું વાંચશો? શઝામનો ઉપયોગ કેવી રીતે કરશો? આંકડાની નજરે શઝામ ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ આવી રહી છે...
by Content Editor | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
દરેક બાબતને ભૂગોળની નજરે જોઈ શકાય? બે યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટની સાઇટ જોતાં લાગે છે કે જોઈ શકાય અને આપણને લાંબા ગાળે કંઈક અલગ પ્રકારનું સર્ચ એન્જિન મળશે. ફદિયું પણ ખર્ચા વિના આખી દુનિયા ઘૂમી વળવું હોય તો નક્શાથી વધુ સારું બીજું કશું નથી! ભૂગોળના રસિયા લોકો...