પ્રતિભાવ.

પ્રતિભાવ.

‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે! મે-૨૦૧૬ના અંક પછીના બધા અંકો વાંચ્યા, ભાષા અને રજૂઆત...
સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૩ અને ૨૦૦૦ વચ્ચે સાયબર ક્રાઇમના પ્રમાણમાં ૭૦ ટકા જેટલો વધારો થયો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અનુસાર જેમાં કમ્પ્યુટરનો એક સાધન તરીકે કે ટાર્ગેટ તરીકે ઉપયોગ...
સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

ઓટોટ્રેકિંગની નવી શરૂઆત

ભારતના ઓટોઉદ્યોગમાં સ્માર્ટ ટેકનોલોજીનો પ્રસાર વધી રહ્યો છે. હમણાં જાણીતી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના વાહનોનું રીયલ ટાઇમ ટ્રેકિંગ થઈ શકે એવું ‘ડિજિસેન્સ’ નામનું એક ટેકનોલોજી સોલ્યુશન લોન્ચ કર્યું છે. જે વાહનમાં  ડિજિસેન્સ ટ્રેકર હશે તે વાહનના માલિક ગમે...
સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

લિનોવો ફોન્સમાં માઇક્રોસોફ્ટની એપ્સ

તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને લિનોવો કંપનીએ જોડાણ કર્યું છે અને તેના પગલે લિનોવોના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ જેમ કે, ઓફિસ, વનડ્રાઈવ અને સ્કાઈપ પહેલેથી ઈન્સ્ટોલ્ડ હશે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટે સેમસંગ સાથે પણ આ પ્રકારનું જોડાણ કર્યું હતું અને...
સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

કેશ-લેશ તરફ ગતિ?

કેપજેમિની નામની એક વિશ્વઅગ્રણી ક્ધસલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ કંપનીએ હમણાં બીએનપી પેરિબાસ બેન્કના સાથમાં, તેના ‘વર્લ્ડ પેમેન્ટ્સ રીપોર્ટ’ની ૧૨મી આવૃત્તિ પ્રકાશિત કરી છે અને આ રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં ડિજિટલ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ સતત વધી રહી છે. આ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop