વીપીએન શું છે?

વીપીએન શું છે?

[vc_row][vc_column][vc_column_text] સવાલ લખી મોકલનારઃ અશ્વિનસિંહ સોલંકી અને આશુતોષ સાધુ, અમદાવાદ ફક્ત ફોન સ્માર્ટ નથી થયા, યૂઝર પણ સ્માર્ટ થઈ ગયા છે એના એક તાજજો દાખલો છે આ સવાલ – વીપીએન શું છે? એન્ડ્રોઇડમાં એનો ઉપયોગ કેવી રીતે કરાય? શક્ય છે કે તમારા માટે પણ આ...
વીપીએન શું છે?

પુશ નોટિફિકેશન્સ શું છે?

સવાલ લખી મોકલનારઃ જિજ્ઞેશ પુરોહિત, અમદાવાદ છેલ્લા થોડા સમયથી જો તમે નોંધ્યું હોય તો એવું બનતું હશે કે તમે કોઈ જાણીતી ન્યૂઝ વેબસાઇટ કે અન્ય વેબસાઇટ પીસી કે મોબાઇલમાં બ્રાઉઝરમાં સર્ફ કરતા હો ત્યારે એક નાનકડો મેસેજ પોપઅપ વિન્ડો તરીકે સામે આવે. તમે કદાચ એના તરફ પૂરતું...
વીપીએન શું છે?

સ્માર્ટફોનમાંથી કોન્ટેક્ટ્સની પ્રિન્ટઆઉટ કેવી રીતે મેળવાય?

સવાલ લખી મોકલનારઃ વિદ્યાભારતી ટ્રસ્ટ, બારડોલી  સામાન્ય રીતે, સ્માર્ટફોનમાંના કોન્ટેક્ટ્સની પ્રિન્ટઆઉટની જરૂરિયાત હવે ઊભી થાય નહીં કારણ કે કોન્ટેક્ટ્સનો બેક-અપ સાચવી રાખવા માટે જ કાગળ પર પ્રિન્ટ લેવી હોય તો તેના કરતાં ક્લાઉડ સ્ટોરેજ વધુ સારો અને સલામત રસ્તો ગણાય. છતાં,...
વીપીએન શું છે?

યુટ્યૂબ પર કમાણી : કેવી રીતે?

યુટ્યૂબ પર બોલીવૂડની કેટલીક કંપની ઉપરાંત, રસોઈ શીખવતા વીડિયોઝ અપલોડ કરીને ગૃહિણીઓ પણ મોટી કમાણી કરવા લાગી છે, પણ… સમય કેવો બદલાય છે એ ઘણી વાર પ્રશ્ર્નો પરથી પણ સમજાય છે. થોડા વર્ષ પહેલાં આ ‘સાયબરસફર’ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એ હતો કે બ્લોગમાંથી કમાણી કેવી રીતે...
ફેસબુક બનશે ‘ગુજરી બજાર’!

ફેસબુક બનશે ‘ગુજરી બજાર’!

[vc_row][vc_column][vc_column_text] દિવાળીની સાફસૂફી પછી, ન જોઈતી ચીજવસ્તુઓ વેચી નાખવા માટે હવે આપણને એક નવો ઉપાય મળશે – ફેસબુક માર્કેટપ્લેસ સ્વરૂપે. અલબત્ત, આ સુવિધા કદાચ આવતી દિવાળીએ કામ લાગશે! આગળ શું વાંચશો? વસ્તુઓ ખરીદવા માટે વસ્તુઓ વેચવા માટે થોડા સમયમાં,...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop