દુનિયા જોવાના જરા જુદા એંગલ

દુનિયા જોવાના જરા જુદા એંગલ

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે...
બેસ્ટ પાસવર્ડ

બેસ્ટ પાસવર્ડ

ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ...
દુનિયા બદલે છે સોશિયલ મીડિયા

દુનિયા બદલે છે સોશિયલ મીડિયા

જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.  ફેસબુક વાસ્તવમાં, ઇન્ટરનેટ પર અત્યંત વિરાટ સ્વરૂપ ધારણ કરી...
સેમસંગના નવા ફોનમાં ‘બાઇક મોડ’ શું છે?

સેમસંગના નવા ફોનમાં ‘બાઇક મોડ’ શું છે?

સવાલ મોકલનારઃ જિજ્ઞેશ બુચ, અમદાવાદ એક જમાનામાં “જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટિસ સે કૈસે કરે ઇન્કાર…” લાઇનવાળી પ્રેશરકૂકરની જાહેરાત અત્યંત લોકપ્રિય બની હતી, એટલી લોકપ્રિય કે કંપની હજી પણ એ લાઇન બદલી શકતી નથી. એ લાઇનના મૂળમાં, કૂકરનું એક સેફ્ટી ફીચર...
વોટ્સએપના શોર્ટકટ બનાવો

વોટ્સએપના શોર્ટકટ બનાવો

તમે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો અને સંખ્યાબંધ ગ્રૂપ્સમાં પણ મેમ્બર હો તો મોટા ભાગે, તેમાંનાં અમુક ગ્રૂપ્સ તમારાં ફેવરિટ હશે, જેની ચેટ તમે વારંવાર તપાસતા હશો. આવા ફેવરિટ ગ્રૂપ કે વ્યક્તિની ચેટ સુધી ઝડપથી પહોંચવું હોય તો ફોનના હોમ સ્ક્રીન પર તેના શોર્ટકટ ઉમેરી શકાય...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop