by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે. જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫...
by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં! ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ...
by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
ઓફિસમાં તમારું મન કામમાં ચોંટતું ન હોય તો એનું કારણ તમારા બોસ ઉપરાંત તમારા પીસીમાં ડેસ્કટોપ પર જમા થયેલા આઇક્ધસ પણ હોય શકે છે. ઘણા લોકોની જેમ તમને પણ જુદી જુદી ફાઇલ્સ ડેસ્કટોપ પર સેવ કરી લેવાની આદત હોય તો આ આદત તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. કામકાજના ટેબલની જેમ...
by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી – અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે. ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે....
by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
તમે જાણતા હશો કે ભારતમાં લગભગ બધા મોબાઇલ વોલેટ બે પ્રકારના એકાઉન્ટની સુવિધા આપે છે. પહેલું બેઝિક એકાઉન્ટ છે, જેમાં આપણે ફક્ત નામ, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી પ્રાથમિક વિગતો આપીને એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ અને સહેલાઇથી રૂપિયાની લેવડદેવડ શરૂ કરી શકીએ છીએ. પરંતુ આવા બેઝિક...