by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી. સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
સ્માર્ટફોનમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ ટાઇપિંગ કરતી વખતે કંઈક ભૂલ થતા કે લખાણમાં કોઈ ફેરફાર કરવા માટે તમારે કર્સરને આમતેમ ફેરવવાની જરૂર પડે છે? ટચ સ્ક્રીન પર આંગળીથી કર્સરને ફેરવવું બહુ સગવડભર્યું નથી, પરંતુ જીબોર્ડ કીબોર્ડ તેનો બહુ સરળ ઉપાય આપે છે. તેનો લાભ લેવા...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
‘સાયબરસફર’ના ગયા મહિના (જાન્યુઆરી ૨૦૧૮)ના અંકમાં આપણે, ઇન્ટરનેટને ગુરુ બનાવનાર એકલવ્ય જેવા જિમિત જયસ્વાલની અનોખી જ્ઞાનસફરની વિગતવાર વાત કરી હતી. એ જ બધી વાતો હવે ટૂંક સમયમાં યુટ્યૂબ પર જોવા મળશે! જિમિતે જે રીતે અનેક ઊતાર-ચઢાવ અને પડકારોનો સામનો કરીને આઇટી ક્ષેત્રમાં...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે – ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ...