by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે – કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી? આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ. એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
ફેસબુક પર યૂઝર્સ જે કંઈ પોસ્ટ મૂકે છે તે ડેટાને આધારે એ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહી છે તેવાં કોઈ ચિહ્નોની એક પેટર્ન પારખવા વિશે ફેસબુકે અમેરિકામાં કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં સફળતા મળ્યા પછી ફેસબુક આ નવી વ્યવસ્થાને અન્ય દેશોમાં અમલમાં મૂકવાનું...
by Content Editor | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે....