| Twitter

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? એક્સમાંથી વિદાય લે છે લાઇક્સ વોટ્સએપની જેમ મેસેન્જરમાં પણ કમ્યૂનિટિઝ વોટ્સએપમાં ઉમેરાય છે ઇન-એપ ડાયલર એક્સમાંથી વિદાય લે છે લાઇક્સ અગાઉના ટવીટર અને હવેના એક્સ પ્લેટફોર્મ પર તમે કદાચ એક નવી વાત નોંધી હશે. એક્સ પ્લેટફોર્મ પરથી લાઇક્સ ગાયબ થઈ રહી છે! આમ...

તમે જુદા જુદા એકાઉન્ટમાં સાઇન ઇન થયા પછી લોગ આઉટ થવાનું ભૂલી જાઓ છો?

તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? એક્સ (ટ્વીટર)માં આવે છે વોઇસ/વીડિયો કોલિંગ સાથે સર્વિસ પેઇડ થવાની શક્યતા ઇન્સ્ટાગ્રામ પર રીલની લંબાઈ વધવાની શક્યતા વોટ્સએપમાં અન્ય મેસેજિંંગ એપ્સનો ઉપયોગ! લિંક્ડઇન, એક્સમાં પાસકી સપોર્ટ આવે છે એક્સ (ટ્વીટર)માં આવે છે વોઇસ/વીડિયો કોલિંગ સાથે સર્વિસ પેઇડ...

થ્રેડ્સનું આગમન ટ્વીટરની ‘વિદાય’

ગયા મહિને સોશિયલ મીડિયા પર ખાસ્સી હલચલ રહી - એક તરફ, મેટા કંપનીએ ટ્વીટરની સીધી હરીફાઈમાં, ઇન્સ્ટાગ્રામ એપ સાથે કનેક્ટેડ ‘થ્રેડ્સ’ નામની એક નવી સોશિયલ મીડિયા સર્વિસ લોન્ચ કરી. થ્રેડ્સના આગમન સાથે, એ ટ્વીટરને કેવી ભારે પડશે તેની ચારેતરફ ચર્ચા ચાલી, એ દરમિયાન, ટ્વીટરના...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ટ્વીટરમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો આપણે માટે ફેસબુક પોતે જ કન્ટેન્ટ જનરેટ કરી આપશે! વોટ્સએપનો એકથી વધુ મોબાઇલમાં ઉપયોગ ટ્વીટરમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો ગયા મહિનાથી ટ્વીટરે ભારતીય સેલિબ્રિટિઝનાં વેરિફાઇડ બ્લુ ટિક બંધ કરી...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? હવે વોટ્સએપમાં આવે છે ન્યૂઝલેટર્સ યુટ્યૂબમાં અપશબ્દો ધરાવતા વીડિયો પર હવે ઓછા અંકુશ ટ્વીટરમાં SMS દ્વારા 2FA બંધ થઈ ગયું ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક ઇન્સ્ટા એપની હાલની સ્થિતિથી નારાજ! યુટ્યૂબમાં અમુક પ્રકારની જાહેરાત બંધ થશે વોટ્સએપમાં જૂનાં ગ્રૂપ સંબંધિત...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ટ્વીટરમાં નવું હોમ પેજ ટ્વીટર હજી વધુ ઉદાર બનશે ટ્વીટર પર પેઇડ ઉપરાંત, વિવિધ પ્રકારના વેરિફિકેશન બેજ ઉમેરાયા ફેસબુક-ઇન્સ્ટામાં પણ પેઇડ વેરિફિકેશન વોટ્સએપના ડ્રોઇંગ ટૂલના ટેક્સટ એડિટરમાં નવાં ફીચર્સ યુટ્યૂબમાં સહિયારું સર્જન સહેલું બન્યું...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? યુટ્યૂબ પર આવે છે પેઇડ કોર્સ વોટ્સએપ અન્ડુને પણ અન્ડુ કરવાની સગવડ! પ્રતિબંધ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે વોટ્સએપ સ્ટેટસને વાંધાજનક તરીકે રિપોર્ટ કરી શકાશે ઇન્સ્ટાગ્રામે શોપિંગને બદલે કન્ટેન્ટ ક્રિએશન પર ફોક્સ કર્યું ટ્વીટરને અન્ય સોશિયલ...

ટ્વીટર પર કોઈ પણ મિનિસ્ટર, સેલિબ્રિટીને ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય?

ટ્વીટરની એક વાત લોકોને ખાસ આકર્ષતી હોય છે - ‘‘ટ્વીટરમાં ક્રિકેટ કે બોલિવૂડ સેલિબ્રિટીઝથી માંડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે!’’ ટ્વીટર ચમરબંધીઓનો સીધો સંપર્ક કરવા માટે ઉપયોગી છે એ વાત સાચી, પણ તેમાં કેટલીક શરતો છે. અખબારોમાં આપણે વારંવાર...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ટેલિગ્રામમાં નવાં ફીચર્સ વોટ્સએપમાં જ પેન્શન સ્લિપ મેળવાની સુવિધા ફેસબુકનો પ્રોફાઇલ ડેટા બદલાયો ટ્વિટરનો નવો વિકલ્પ - માસ્ટોડોન ટેલિગ્રામમાં નવાં ફીચર્સ વોટ્સએપ અને ટેલિગ્રામ - બંને એપ લગભગ એક સરખાં ફીચર્સ આપે છે, ફક્ત જે તે ફીચરના સંખ્યા પ્રમાણમાં બહુ...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હવે વધુ જાહેરાતો જોવા મળશે ટ્વીટર પર સ્ક્રીનશોટ લો છો? ટ્વીટરમાંની ટ્વીટ્સ સીધી વોટ્સએપ પર શેર કરો - માત્ર ભારતમાં વોટ્સએપમાં સ્ક્રીનશોટ લેવા પર અંકુશ વોટ્સએપમાં ગ્રૂપ્સમાં મેમ્બર્સ સંખ્યાની લિમિટ હજી વધશે ઇન્સ્ટાગ્રામમાં...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? વોટ્સએપમાં ગ્રૂપ એડમિન સામેનાં જોખમો આખરે ટેલિગ્રામ સામે અદાલતી કાર્યવાહી સારેગામા કંપનીએ ઇન્સ્ટાગ્રામ સાથેની જુગલબંદી તોડી ફેક ન્યૂઝના કેસમાં પશ્ચિમ બંગાળ મોખરે ટ્વીટરમાં સર્કલની નવી સુવિધા ટ્વીટર પર આવે છે એડિટ બટન વોટ્સએપમાં ગ્રૂપ એડમિન સામેનાં...

સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

તમે સોશિયલ મીડિયાના ગુલામ બનશો કે તેને ગુલામ બનાવવા માગશો? બંને વાત આપણા જ હાથમાં છે. વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ આપણને વધુ રસ પડે તેવું બતાવવાની હરીફાઈમાં લાગી છે. મહત્ત્વની વાત એ કે આપણે શું જોવું તેનો નિર્ણય આપણા હાથમાં જ હોવો જોઈએ. બધી સાઇટ એવો અંકુશ આપતી નથી, પરંતુ અમુક સાઇટ્સ આવો અંકુશ આપવા લાગી છે. આપણે એ બરાબર સમજી લઈએ તો ફાયદામાં રહીએ.

ટવીટરમાં તમારી માહિતી તપાસો

આપણા જીવન પર સ્માર્ટફોન એટલો હાવી થઈ ગયો છે કે થોડા સમય માટે તેમાં કંઈક ખોટકો હોવાનું લાગે તો આપણો જીવ અધ્ધર થઈ જાય! જેમ કે ફોનને ઓન કરવા માટે આપણે પાવર બટન પ્રેસ કરીએ, તેમ છતાં ફોન ઓન થાય જ નહીં તો? ટેન્શનમાં આવી જવાની જરૂર નથી. ફોનઆપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટ પર...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? લિંક્ડઇન હવે હિન્દીમાં પણ અન્યોની સંમતિ વિના ફોટો શેર કરી શકાશે નહીં વોટ્સએપમાં યુપીઆઇના યૂઝર્સ વધશે ટેલિગ્રામમાં ચેનલ્સમાં સ્પોન્સર્ડ મેસેજ ઉમેરાઈ રહ્યા છે આપણી ન્યૂઝફીડમાં શું વધુ જોવું તે નક્કી કરી શકાશે ડિસલાઇક બટન વિઝટર્સ માટે ગાયબ થશે હવે કેબનું...

દુનિયાના સૌથી પાવરફુલ લોકોનાં ટવીટર એકાઉન્ટ હેક – શું થયું, કેવી રીતે થયું, હજી શું થઈ શકે?

ટ્વીટર પરના અત્યાર સુધીના આ સૌથી મોટા હેકિંગમાં માત્ર બિટકોઈન્સ મેળવવાનું કૌભાંડ હોય તેવી શક્યતા ઓછી છે. પાવરફુલ લોકોના પ્રાઇવેટ, ડાઇરેક્ટ મેસેજ પણ હેક થયા છે એ ધ્યાને લેવા જેવું છે. જગતના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ, આગામી ચાર જ મહિનામાં યોજાનારી...

“સોશિયલ મીડિયા બનાવીને અમે બહુ મોટી ભૂલ કરી!”

ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, યુટ્યૂબ વગેરે માટે છેક શરૂઆતથી અને છેક ટોચેથી કામ કરનારા એક્સપર્ટસ આજે પોતાના જ કામથી, પોતાનાં બાળકોને દૂર કેમ રાખવા માગે છે? અત્યંત ચર્ચાસ્પદ ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’માં વ્યક્ત થયેલા અને આપણી ઊંઘ ઉડાડી દે તેવા એમના વિચારો,...

ટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય

‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા વાચકો જાણે છે કે આપણા ઓનલાઇન એકાઉન્ટ્સને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ઘણી ઉપયોગી છે. તેમાં પણ મોબાઇલ નંબરમાં એસએમએસ મેળવવાને બદલે ગૂગલ ઓથેન્ટિકેટર જેવી એપમાં ટૂંકા સમય માટે આપોઆપ જનરેટ થતા પાસકોડનો ઉપયોગ કરવો હજી વધુ...

ટવીટરમાં ફોટોશેરિંગ

નવી મેસેજિંગ એપ્સ સામે ટકી રહેવા ટવીટરે ફોટોશેરિંગ સહેલું બનાવ્યું સંખ્યાબંધ વિવાદો પછી પણ સોશિયલ મીડિયામાં ફેસબુક સદાબહાર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકના જમાનામાં ટકી રહેવા માટે ટવીટરે સતત મહેનત કરવી પડે છે! તમે ટવીટર પર ખાસ્સા સક્રિય હો કે ન હો, સોશિયલ...

ફેક ન્યૂઝ પારખવામાં આપણી કોમનસેન્સ ઓછી પડે તો…

ચૂંટણીનો જંગ સોશિયલ મીડિયા પર પણ લડાઈ રહ્યો છે ત્યારે શું સાચું અને શું ખોટું એ પહેલી નજરે ન પરખાય તો તમે કેટલીય વેબસાઇટ્સ અને કેટલાંક ખાસ ટૂલ્સની મદદથી હકીકત જાણી શકો છો. આગળ શું વાંચશો? ફેક ન્યૂઝનો સામનો કેવી રીતે થઈ રહ્યો છે? ફેક ન્યૂઝ કેવી રીતે પારખવા? પુલવામા...

ટવીટરમાં સહેલાઈથી મીડિયા શેરિંગ કરો

હમણાં ટવીટરે તેના ઇન-એપ કેમેરામાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે ટવીટર એપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હો, તો હવે તમે આ એપ ઓપન કરી, સ્ક્રીન પર જમણેથી ડાબી તરફ સ્વાઇપ કરો તો એપમાંની કેમેરા સર્વિસ એક્ટિવેટ થશે (આ સુવિધા હજી રોલ-આઉટ થાય છે, એટલે કદાચ તમારે થોડી રાહ જોવી...

ટવીટરમાં લિસ્ટ્સની સુવિધાનો લાભ લો

બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવાની સગવડ આપતી ટવીટર સર્વિસ પર સામાન્ય લોકો કરતાં સેલિબ્રિટિઝ વધુ એક્ટિવ છે, કદાચ એટલે તમને એમાં સક્રિય થવાની બહુ ઇચ્છા ન થતી હોય, પરંતુ તમે ફક્ત એક વાચક તરીકે ટવીટરનો ઉપયોગ કરીને પણ તેમાંથી ઘણું મેળવી શકો. સેલિબ્રિટિઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રની...

ટવીટરમાં બુકમાર્ક્સની સગવડનો લાભ કઈ રીતે લેશો?

જો તમે ટવીટરનો નિયમિત ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં લગભગ દરેક ટવીટ તમને ઇન્ટરનેટ પર અવનવી અનેક પ્રકારની માહિતી તરફ દોરી જઈ શકે છે. પરંતુ દર સેક્ધડે તમારા ટવીટર એકાઉન્ટમાં સતત નવી નવી ટવીટ્સ ઉમેરાતી જ જતી હોય તો એમાંથી કામની માહિતી સાચવી લેવાનું કામ કપરું બની...

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી....

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...

એક ટ્વીટની મજેદાર સફર

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!...

‘ટવીટર ટાઉન હૉલ’ ખરેખર શું છે?

હમણાં યોજાયેલા આ કાર્યક્રમે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં સોશિયલ મીડિયાનો લાભ લેવો સહેલો નથી! ગયા મહિને, ગુજરાતના મીડિયામાં ‘ટવીટર ટાઉન હૉલ’ શબ્દ ખાસ્સો ચર્ચામાં રહ્યો. અમદાવાદમાં તો મુખ્ય મંત્રી વિજય ‚પાણીને ટવીટર પર સવાલો પૂછવા આમંત્રણ આપતાં હોર્ડિંગ્સ પણ લાગ્યાં એટલે...

ક્વિક એપડેટ્સ

હજી મોટા ભાગના એન્ડ્રોઇડ ફોન સુધી એન્ડ્રોઇડનું છઠ્ઠું માર્શમેલો વર્ઝન પહોંચ્યું નથી, ત્યાં એન્ડ્રોઇડે સાતમા, નોગેટ નામના વર્ઝનનો પ્રીવ્યૂ ડેવલપર્સ માટે લોન્ચ કરી દીધો છે. ફોનમાં ક્વાડ કે ઓક્ટા કોર ભૂલી જાઓ, ઝોપો નામની કંપનીએ વિશ્વનો પહેલો ડેકા-કોર પ્રોસેસર ધરાવતો...

વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ

દૂરદર્શન પર ‘રામાયણ’ કે ‘મહાભારત’ સિરિયલ આવતી એ વખતે તમે પણ કદાચ તમારાં દાદીમાને ટીવી પર જેટલી વાર શ્રીરામ કે શ્રીકૃષ્ણ દેખાય એટલી વાર ભાવપૂર્વક નમન કરતાં જોયાં હશે! આજે સમય બદલાયો હોવા છતાં દાદીમા બદલાયાં નથી. હમણાં ઇન્ટરનેટ પર, ઇંગ્લેન્ડનાં એક દાદીમાએ ગૂગલને કરેલી...

ટવીટરની ૧૦ વર્ષની સફર

વર્ષ ૨૦૧૧, મે મહિનાનો પહેલો દિવસ. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર જાહેરાત કરી કે ઓસામા બિન લાદેન ઠાર મરાયો છે. એ આખું ઓપરેશન આખા જગત માટે ટોપ સિક્રેટ હતું, પરંતુ પ્રમુખે તેના પરિણામની સત્તાવાર જાહેરાત કરી તેના લગભગ એક કલાક પહેલાં, આ સમાચાર દુનિયાના અસંખ્ય...

સોશિયલ મીડિયા ટ્વીટરનો બિઝનેસ કે ધંધામાંં કેમ ઉપયોગ કરવો

ફેસબુકની સરખામણીમાં આપણે ત્યાં ટવીટરનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે, તેમ છતાં, પોતાના નાના-મોટા બિઝનેસને આગળ ધપાવવા માટે તમે ટ્વીટરની ફ્રી સર્વિસનો સારો એવો ઉપયોગ કરી શકો છો.  આવો સમજીએ પાયાની વાતો... આગળ શું વાંચશો? તમારા એકાઉન્ટને સજાવો ટવીટ્સ કેવી રીતે કરશો?...

સોશિયલ શેરિંગ શું છે?

સવાલ લખી મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ "ઘણી સાઇટમાં ટવીટર, ફેસબુક, ગૂગલ+ સિવાય પણ ઘણા લોગો હોય છે, જેમ કે લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, સ્ટમ્બલ અપો વગેરે. આ બધાનો શું ઉપયોગ હોય છે અને એ બધામાં કઈ રીતે જોડાઈ શકાય? આપણી ગુજરાતી ભાષામાં બે બિલકુલ વિરોધાભાસી...

સારી નોકરી શોધતા હો તો આટલું જાણી લો…

હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે. આગળ શું વાંચશો? જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ જોબ...

દુનિયાને વધુ ને વધુ મીઠો લાગે છે ટવીટરનો કલબલાટ અને તમને?

 ટવીટરના વધતા ઉપયોગ વિશે તમે સાંભળ્યું તો ઘણું બધું છે પણ એ એક્ઝેક્ટલી શું છે એ તેમાં ઝંપલાવવું કે નહીં એની ગડમથલમાં છો? અથવા એમાં કઈ રીતે એક્ટિવ થઈ શકાય એ વિશે ગૂંચવણો છે? તો આ રહ્યા જવાબ… આગળ શું વાંચશો? એકાઉન્ટ ખોલાવો ફોલો કરવા જેવા લોકો શોધો સેટિંગ્સ તપાસો ૧૪૦...

સોશિયલ મીડિયાની સમાંતર દુનિયા

જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે આગળ શું વાંચશો? જમા પાસા ઉધાર પાસા સોશિયલ...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop