| Rewind

મોબાઇલના સ્ક્રીન પર આંગળીના લસરકે કરો કલા-વિજ્ઞાનની ભેળસેળ!

ડ્રોઇંગ કે પેઇન્ટિંગ એક કલા છે અને એ સૌને હસ્તગત હોતી નથી. આપણામાંના ઘણા ખરાને સાદા કાગળ પર એક સીધી કે સરસ વળાંકવાળી રેખા દોરવાનાં ફાંફાં હોય છે, તો એ જ કામ પીસી કે મોબાઇલના સ્ક્રીન પર માઉસ કે આંગળીના સ્પર્શથી કરવાનું તો હજી વધુ મુશ્કેલ બને. પરિણામે આપણે મોટા ભાગે કંઈ...

પેપરમોડેલ્સની મસ્તીભરી દુનિયા

સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યૂટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે. કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યૂટર, દમ હૈ તો બાહર...

દુબઈનું જરા જુદું દૂરદર્શન

૩૬૦ ડિગ્રી પેનોરમા હવે કોઈ ખાસ નવી વાત રહી નથી. વિશ્વની અનેક લક્ઝરી હોટેલ્સથી માંડીને રીયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટનો લોકોને ઘેરબેઠાં નિકટનો પરિચય કરાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગૂગલ મેપ્સ પર જઈને આપણે કેટલીય રેસ્ટોરાં અને રીટેઇલ શોરૂમમાં પણ આ...

જુઓ સૌથી વિશાળ પેનોરમા

જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ ડિટેઇલ્સ શાર્પ આવે. હવે વિચારી જુઓ કે જે ફોટોગ્રાફને ૩૦૦ ડીપીઆઇના...

સફરના પ્રારંભે, ફેબ્રુઆરી ૨૦૧૨માં કરેલી વાત…

`સાયબરસફર'ની દેખીતી શરૂઆત જાન્યુઆરી ૨૦૦૮માં `દિવ્ય ભાસ્કર' દૈનિકની બુધવારની `કળશ' પૂર્તિમાં થઈ, પણ એનાં વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું. કોમ્પ્યુટર સાથે પહેલવહેલી નિકટની ઓળખાણ ૧૯૯૩માં થઈ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ઓફિસમાં પંજાબી ઓપરેટર્સ...

દુનિયાની સૌથી વિશાળ ગુફામાં સફર

તમને કદાચ યાદ હશે બે વર્ષ પહેલાં, થાઇલેન્ડમાં એક ગૂફામાં બાર છોકરાઓ ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ ઓપરેશન ૨૩ જૂનથી ૧૦ જુલાઈ સુધી ચાલ્યું હતું. આપણને સવાલ થાય કે એક ગૂફા એવી તે કેવી મોટી હોઈ શકે કે તેમાં ફસાયેલા છોકરાઓને બચાવવાની જહેમત આટલી લાંબી ચાલે?!આ સવાલનો જવાબ આપણને...

મજાના વોલપેપર, એક્સ્ટ્રા લાભ સાથે

સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?! પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ...

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં...

ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે...

૧૦ મિનિટમાં, મોબાઇલમાં, મફતમાં… બિઝનેસની વેબસાઇટ બનાવો!

તમારા બિઝનેસનું ઇન્ટરનેટ પર એક એડ્રેસ મેળવવું હોય, તો એ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી. ગૂગલ હવે તદ્દન સરળ રીતે આ કામ કરી આપે છે. અલબત્ત, આ રીતે બનતી વેબસાઇટ પૂરેપૂરી વેબસાઇટ ન કહેવાય, પણ તમારો વેપાર તેનાથી વધારી શકો એટલું નક્કી! તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય,...

ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ

તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ.

ફોટોગ્રાફ સાથે મજાની રમત!

તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા....

અનેક વાઇરસનું એક નિદાન કેન્દ્ર

એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત ગૂગલ એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ એન્ટિવાયરસ પ્રોગ્રામ છે પણ નહીં, પણ કામ એ વાયરસ શોધવાનું જ કરે છે! સ્વીકારવી ન ગમે એવી હકીકત એ છે કે કોઈ એન્ટિવાયરસ પ્રોગ્રામ પરફેક્ટ હોતા નથી....

ઓળખો ‘લાખોમાં એક’ તર્જ

સરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે? આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

[alert-note] અપડેટઃ આ લેખમાં જે એપની વાત કરી છે તેનો ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૮ અંકમાં વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૯માં ગૂગલે જાહેર કર્યું કે તેણે આ એપ ખરીદી લીધી છે.[/alert-note] જો તમે વિદ્યાર્થી, શિક્ષક, તમારા સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં...

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

અરે, હજી હમણાં તો એટીએમમાંથી આટલા હજાર લાવ્યા હતા, આટલી વારમાં બધા ખર્ચાઈ પણ ગયા? રૂપિયા ક્યાં ગાયબ થાય છે એ ખબર પણ પડતી નથી!’’ આવો ડાયલોગ લગભગ દરેક ઘરમાં, અવારનવાર બોલાતો હશે, પછી આવક ભલે ગમે તેટલી હોય! આપણને ખબર પણ ન પડે એ રીતે રૂપિયા ગાયબ થવાનાં બે કારણ હોઈ શકે, એક...

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા...

કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું...

પેનોરમિક ફોટોગ્રાફીની રોમાંચક ઝલક

તમે તાજમહાલ તો જોયો હશે. પણ ક્યાંથી? નેચરલી, તેની સામે ઊભા રહીને અથવા તો જ્યાં બધા પ્રવાસીઓ પહોંચી શકે છે એ તાજના પહેલા મજલા પર ઊભા રહીને. પણ તાજના ગુંબજ પર ચઢીને - જ્યાં પ્રવાસીઓને જવાની મનાઈ છે - ત્યાંથી તાજનું મુખ્ય પ્રવેશદ્વાર, એની આસપાસનો બગીચો, દૂર ક્ષિતિજ સુધી...

ટ્રાય કરો ટ્રેલો

ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા જુદા જુદા લોકો એક જ પ્રોજેક્ટ પર સહેલાઇથી કામ કરી શકે છે. સવાલ ફક્ત પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણી વ્યસ્તતા અને મોકળાશ વચ્ચે સંતુલન સાધવાનો હોય છે....

ઉકેલો પૃથ્વીનાં અનેક રહસ્યો

આખું મેગેઝિન વંચાઈ ગયું? તો બધાં પાનાં ફરી ઉથલાવો, કરો રિવાઇન્ડ! આપણી પરંપરા પ્રમાણે, લગભગ દરેક પેજમાં છેક નીચે જુદાં જુદાં વાક્યો આપેલાં છે. તમે એ બધાં પર છૂટીછવાઈ નજર ફેરવી હશે તો કંઈ સમજ પડી નહીં હોય, ઉલટાની ગૂંચવણ થઈ હશે - શું છે આ બધું?! વાસ્તવમાં, આ અંકમાં...

કંઈક જુદું, કંઈક અનોખું!

આખો અંક પૂરો? હા કહેશો તો એ અર્ધસત્ય હશે! અંકનાં બધાં પેજ વંચાઈ જાય એવું બને, પણ તોય એમાં અજમાવી જોવાનું તો ઘણું બધું બાકી રહે. એ ઉપરાંત, આપણી કાયમી પરંપરા મુજબ, આ અંકમાં પણ મોટા ભાગનાં પેજ પર નીચે એક લિંક આપી છે. આ વખતે વેકેશનને ધ્યાનમાં રાખીને, કોઈ એક ચોક્કસ વિષય...

પાયાના સવાલો જવાબ આપતા વીડિયો

આખો અંક વંચાઈ ગયો? તમે ભલે એમ માનતા હો, પણ હજી તો ઘણું બધું વધુ જાણવાનું બાકી છે! અંકનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો. લગભગ દરેક પાને નીચે  એક સવાલ વાંચવા મળશે. કોપી-પેસ્ટ કેમ કરાય? બ્લોગ કેવી રીતે બનાવાય? મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? વગેરે વગેરે. તમે કમ્પ્યુટર અને...

અઘરા શબ્દોની સરળ સમજ

જી, બિલકુલ! મેગેઝિનના છેલ્લા પેજ પર ભલે પહોંચી ગયા, વાંચન સામગ્રી પૂરી થઈ નથી. હવે સમય છે દરેક પેજ રિવાઇન્ડ કરવાનો. જગ્યા અનુસાર, દરેક પેજ નીચે આ વખતે સાયબરજગતના કેટલાક પારિભાષિક શબ્દો આપ્યા છે (આ પારિભાષિક શબ્દનો અર્થ જાણવો હોય તો...

મેગાપિક્સેલની માયાજાળ!

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! આ વખતે આપણે ફોટોગ્રાફી પર ફોકસ કર્યું છે તો રિવાઇન્ડમાં પણ તેને જ ક્લિક કરીએ! મોટા ભાગે તમે આ બેમાંથી એક કેટેગરીમાં આવતા હશો - કાં તો તમે ડિજિટલ કેમેરા લેવાનું નક્કી કરી રહ્યા હશો અથવા ‘વધુ સારો’...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop