fbpx

| Health Guide

આંખો દુઃખે છે અને ઊંઘ અપૂરતી થાય છે? સ્માર્ટફોનનાં સેટિંગ્સ બદલી જુઓ

આપણો વધુ ને વધુ સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થતો હોવાની આડઅસર હવે ઘણા લોકો અનુભવવા લાગ્યા છે. તેનો સામનો કરવા માટે મોટા ભાગના ફોનમાં ડાર્ક મોડ અને બ્લુ લાઇટ ફિલ્ટર આવી ગયાં છે - તે કેટલાં ઉપયોગી છે તે વિશે મતમતાંતર છે, પણ પઅજમાયશ જરૂર કરી શકાય. આગળ શું વાંચશો? આ...

આપણું સ્વાસ્થ્ય, આપણા હાથમાં

રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય. આગળ શું વાંચશો? ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે? ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ? ફિટ એપની બેટરી...

બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે....

એક સફર શરીરની અંદર

ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે! સાતેક વર્ષ પહેલાં અખબારમાં  શરૂ થયેલી ‘સાયબરસફર’ કોલમનું નામકરણ કર્યું ત્યારે કોલમનો મૂળ વિષય...

કમ્પ્યુટરની સ્વાસ્થ્ય પર અસરથી બચવા માટે…

આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો! આગળ શું વાંચશો? કમરને આધાર આપવા.... કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ ગરદનની યોગ્ય...

Pleases don`t copy text!