આપણા ‘સાયબરસફર’ના સેકશન મુજબ શીર્ષકમાં ભલે ભવિષ્યની વાત લખી હોય, હકીકત એ છે કે આ સ્થિતિની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે! આ ફક્ત અનુમાનની વાત રહી નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં સંશોધનોનાં તારણો બતાવે છે કે આપણે હાથેથી લખતાં ભૂલવા લાગ્યા છીએ. ખાસ કરીને મોબાઇલ અને...
એક્સ પ્લેટોર્મ પર ‘કમ્યૂનિટિ નોટ્સ’ નામે એક ફીચર છે, એવી જ વ્યવસ્થા અન્ય સાઇટમાં આવવા લાગી છે. ઘણા ખરા વોટ્સએપ ફેમિલી ગ્રૂપ્સમાં આવું બનતું હોય છે - ગ્રૂપમાં સામેલ કોઈ ઉત્સાહી વ્યક્તિ અન્ય ગ્રૂપમાંથી આવેલી કોઈ પોસ્ટ વિશે વધુ તપાસ કર્યા વિના તેને પોતાના ફેમિલીના...
વોટ્સએપમાં ટૂંક સમયમાં આપણી ઓળખની પદ્ધતિ બદલાશે. આજે વોટ્સએપ સૌથી સરળ, સૌથી વ્યાપક મેસેજિંગ સર્વિસ બની ગઈ છે. એસએમએસની જેમ, જો તમને કોઈનો મોબાઇલ નંબર ખબર હોય તો તમે તેમને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો. જોકે આ જ કારણે વોટ્સએપર પ્રમોશનલ મેસેજિસ અને - ક્યાંય વધુ જોખમી -...
તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે. આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં...
તમે કદાચ જાણતા હશો કે હવે ‘સાયબરસફર વેબસ્ટુડિયો’ નામે અમે વેબસાઇટ્સ ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. આ કારણે નાનો-મોટો બિઝનેસ ધરાવતા વિવિધ બિઝનેસમેન, ડોક્ટર્સ, અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરતા લોકો વગેરેના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સાથેની વાતચીત દરમિયાન...
આપણી લાઇફ ઇઝી બનાવે તેવો, યુપીઆઇમાં વધુ એક ફેરફાર આવી રહ્યો છે. સવારના પહોરમાં તમે એક હાથમાં ચા ને બીજા હાથમાં અખબાર લઈને આ લેખ વાંચવા બેઠા હો, તો એક ખાસ ભલામણ - ગરમાગરમ ચાના બે-ચાર ઘૂંટ લઈને પછી જ આગલાં બે વાક્યો વાંચજો, કેમ કે એ પછી પણ તમે ગૂંચવાશો એ નક્કી છે. ગયા...
નોટબંધ પછી ભારતમાં સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઘણી બધી રીતે ડિજિટલ અને સ્માર્ટ બનવા લાગી છે. યુપીઆઇ તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે. તેનાથી રૂપિયાની ઓનલાઇન લાઇવ લેવડદેવડની એક નવી જ ઇકોસિસ્ટમ ઊભી થઈ. બરાબર એ જ રીતે, લોન મેળવવાની સમગ્ર પ્રક્રિયાને સરળ, ઝડપી, ડિજિટલ બનાવતી...
ફોનમાં બેટરીનો ઉપયોગ સાવ બંધ કરી, પાવર પ્લગનો ઉપયોગ કરવાની ટ્રિક નામ મુજબ ‘બાયપાસ ચાર્જિંગ’ એક એવું ફીચર છે જેની મદદથી આપણે ફોનમાં બેટરી ચાર્જ કરવાની સુવિધાને બાયપાસ કરી શકીએ છીએ. આપણે ફોનની બેટરી ચાર્જ કરવા માટે તેને પાવર પ્લગ સાથે કનેક્ટ કરીએ ત્યારે સામાન્ય રીતે...
રોજબરોજના સ્પામ ઈ-મેઇલ્સ અચાનક હદ બહારના વધી જાય તો... હમણાં અમેરિકામાં તીવ્ર આગ વધુ ને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે ને થોડા દિવસોમાંઆપણે પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરીશું, પણ થોડા સમય પહેલાં, અમેરિકા અને કેનેડામાં ‘બોમ્બ સાયક્લોન’એ તરખાટ મચાવ્યો હતો! અમુક...