ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો. સોશિયલ મીડિયામાં સતત રસ્સાખેંચની રમત ચાલતી હોય છે. આપણે અમુક-તમુક સોશિયલ સાઇટ પર આપણને ગમતું કન્ટેન્ટ જોવા માગતા હોઈએ, તો એ સાઇટ પોતે તેની મરજી અનુસારનું કન્ટેન્ટ આપણને બતાવવા...
ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો. વોટ્સએપમાં આપણા પ્રોફાઇલ સંબંધિત એક મોટો ફેરફાર આવી ગયો છે. તે મુજબ આપણે પોતાના વોટ્સએપ પ્રોફાઇલમાં સોશિયલ મીડિયા લિંક્સ ઉમેરી શકીએ છીએ, એટલું જ નહીં, તેને કોણ કોણ જોઈ શકે તેનાં...
જો તમે વિવિધ ઓનલાઇન સર્વિસમાં તમારા એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે આ બધી સર્વિસમાં આપણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ તે પછી એ સર્વિસમાં આપણે આપેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસમાં વનટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવે...
હવે આપણે સૌ પોતપોતાના ડિવાઇસમાં પોતપોતાના ઇન્ટરનેટ કનેકશનનો બહુ સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. સ્માર્ટફોન હોય તો દરેક વ્યક્તિ પાસે તેમાં મોબાઇલ ડેટા કનેક્ટિવિટી હોય અને મોટા ભાગે તેમાં અનલિમિટેડ કહી શકાય તેવો ડેટા પ્લાન હોય. આપણે લેપટોપમાં કામ કરતા હોઇએ ત્યારે ઘરમાં કે...
નાણાકીય રોકાણમાં ખોટી વ્યક્તિ કે કંપનીને પારખવાનું સહેલું બનાવતી આવકારદાયક પહેલ. મોટા ભાગના ઓનલાઇન મની ફ્રોડ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોય છેઃ છેતરપિંડી કરનારાની ચાલાકી આપણી જાણકારીનો અભાવ કે બેકાળજી, ગફલત મૂળ એપ કે વ્યવસ્થામાં ખામી કે ચૂક આમાંથી પહેલાં બે...
તમે તમારો પોતાનો નાનો-મોટો બિઝનેસ શરૂ કર્યો છે, જેની પ્રોડક્ટ્સ તમે ઓનલાઇન વેચતા હશો, તો તમે અચૂકપણે ‘શોપીફાય’ પ્લેટફોર્મના પરિચયમાં આવ્યા હશો. એમ ન હોય તો પણ, કસ્ટમર તરીકે તમે ક્યારેક ને ક્યારેક શોપીફાય પ્લેટફોર્મ પર બનેલી ઓનલાઇન શોપમાંથી ખરીદી કરી હશે. ઇન્ટનેટ પર...
તમે ઘણી વાર જોયું હશે - સ્માર્ટફોનમાં આપણે નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે, એપ ગમે તે હોય, લગભગ તે આપણું લોકેશન જાણવા માટેની મંજૂરી માગે. ઘણી એપ માટે આવી જાણકારી જરૂરી હોય, તો કેટલીક એપ માટે બિલકુલ જરૂરી ન હોય. આવી મંજૂરી આપવા માટે થોડા સમય પહેલાં આપણી પાસે ફક્ત બે...
આજકાલ આપણે અખબારો અને અન્ય મીડિયામાં નાની ઉંમરે હૃદયરોગનો હુમલો થવાના સંખ્યાબંધ કિસ્સાઓ વાંચીએ છીએ. કુદરત ન કરે પરંતુ તમારા પરિવારમાં કે નજીકની કોઈ વ્યક્તિ આવી રીતે - કોઈ પણ ઉંમરે - હૃદયરોગના હુમલાનો ભોગ બને તો તાત્કાલિક તમારે કેવાં પગલાં લેવાં જોઇએ તે તમે જાણો છો? એ...
ઘણી વાર એવું બને કે આપણે કોઈ મોટા વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે ડોક્યુમેન્ટના એક ભાગમાં કામ કરતી વખતે એ જ ડોક્યુમેન્ટમાંના બીજા કોઈ ભાગમાંની વિગતો પર નજર દોડાવવી જરૂરી હોય. યાદ રહે કે આપણે એક જ ડોક્યુમેન્ટની વાત કરી રહ્યા છીએ - બે અલગ અલગ ડોક્યુમેન્ટની...