Shop-Elementor

‘સાયબરસફર’ મેગેઝિન પ્રિન્ટ અને ઓનલાઇન મેગેઝિન સ્વરૂપે ઉપલબ્ધ છે.

અહીંથી આપ લવાજમનો વિકલ્પ પસંદ કરી, ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો.
નીચેનામાંથી લવાજમનો વિકલ્પ પસંદ કરતાં, આ બટનમાં તેની રકમ ઉમેરાશે. બટન ક્લિક કરી, પેમેન્ટ માટે આગળ વધી શકાશે.
  • માત્ર ઓનલાઇન મેગેઝિન
માત્ર વેબસાઇટ પર (પીસી/મોબાઇલમાં)
માત્ર નવા અંકો, આવતા મહિનાથી​


1 વર્ષ …. Rs. 350

માત્ર નવા અંકો, આવતા મહિનાથી


2 વર્ષ…. Rs. 650

નવા+અગાઉના અંકો, વર્તમાન મહિનાથી​


1 વર્ષ …. Rs. 500

નવા+અગાઉના અંકો, વર્તમાન મહિનાથી


2 વર્ષ …. Rs. 750

  • માત્ર પ્રિન્ટ મેગેઝિન
આગામી અંકો, આપના સરનામે
સાદી પોસ્ટથી, સમગ્ર ભારતમાં


1 વર્ષ …. Rs. 400

કુરિયરથી, ગુજરાતમાં


1 વર્ષ …. Rs. 640

કુરિયરથી, ગુજરાત બહાર, ભારતમાં


1 વર્ષ …. Rs. 880

  • પ્રિન્ટ+ઓનલાઇન મેગેઝિન
૧૨ નવા પ્રિન્ટ અંક + નવા-અગાઉના અંક ઓનલાઇન
સાદી પોસ્ટથી, સમગ્ર ભારતમાં


1 વર્ષ …. Rs. 600

કુરિયરથી, ગુજરાતમાં (બેસ્ટ ઓફર)


1 વર્ષ …. Rs. 740

કુરિયરથી, ગુજરાત બહાર, ભારતમાં


1 વર્ષ …. Rs. 840

લવાજમ કેવી રીતે ભરશો?

  • આપનો વિકલ્પ પસંદ કરો.
  • ‘વ્યૂ બાસ્કેટ’ ક્લિક કરો અથવા મથાળાનું કાર્ટ બટન ક્લિક કરો. 
  • આપનો ઓર્ડર તપાસી ‘ચેકઆઉટ’ ક્લિક કરો.
  • આપની સંપર્ક વિગતો આપી પેમેન્ટ કરો.

લવાજમ ક્યારથી શરૂ થશે?

  • પ્રિન્ટ મેગેઝિનનું લવાજમ આવતા મહિનાથી શરૂ થશે.
  • ઓનલાઇન મેગેઝિનનું લવાજમ હશે તો સફળ પેમેન્ટ પછી આપને ઈ-મેઇલ દ્વારા યૂઝરનેમ-પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન કરવાની લિંક મળશે
  • ઓનલાઇન માત્ર નવા અંકો આગામી મહિનાથી અને નવા+અગાઉના અંકો જે તે દિવસથી વાંચી શકાશે.

પ્રિન્ટ મેગેઝિન વિશે વધુ માહિતી

  • પ્રિન્ટ મેગેઝિનમાં કુલ ૪૮+૪ પેજ છે.
  • પ્રિન્ટ મેગેઝિનમાં અંદરનાં પાનાં ગ્રેસ્કેલ છે.
  • પ્રિન્ટ મેગેઝિન દર મહિનાની ૩ તારીખે, પૂરતી ચોક્સાઇથી પોસ્ટ /કુરિયર થાય છે.
  • આપને અંક ન મળે તો ૨૦ તારીખ સુધી રાહ જોઈ માત્ર support@cybersafar.com પર જાણ કરશો.
  • જે તે મહિના પછી જાણ કરવાથી અંક મોકલી શકાશે નહીં.
  • એકથી વધુ અંક આપને ન મળે તો આપ કુરિયર/ઓનલાઇન લવાજમમાં શિફ્ટ થઈ શકો છો, અથવા બાકીની રકમ અમે આપને રીફંડ કરીશું.
  • કોરાનાને કારણે પોસ્ટ/કુરિયરમાં વિલંબ થઈ શકે છે, સહકારની અપેક્ષા.

ઓનલાઇન મેગેઝિન વિશે વધુ માહિતી

  • ઓનલાઇન મેગેઝિન વેબસાઇટ/મોબાઇલમાં વાંચી શકાય છે.
  • જાન્યુઆરી ૨૦૨૦ પછીના અંકો મેગેઝિન જેવા જ પ્રિન્ટ લેઆઉટ અને વેબ લેઆઉટમાં વાંચી શકાય છે.
  • એ પહેલાંના અંકો માત્ર વેબ લેઆઉટમાં વાંચી શકાય છે.
  • અંકો પીડીએફ તરીકે ડાઉનલોડ કરી શકાતા નથી.
  • ‘સાયબરસફર’ની કોઈ એપ નથી.

વધુ સંખ્યામાં લવાજમ પર ડિસ્કાઉન્ટ વિશે

  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ/ શિક્ષકો તથા વિવિધ ઓફિસના કર્મચારીઓ માટે, માત્ર ઓનલાઇન મેગેઝિનમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.
  • આપ આપના ક્લાયન્ટ્સ, ડીલર્સ, એજન્ટ વગેરેને  આપના બ્રાન્ડિંગ સાથે ઓનલાઇન લવાજમ ભેટ આપી શકો છો.
  • વધુ માહિતી માટે, લવાજમની સંખ્યા સાથે support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop