by Roshan Raval | Aug 1, 2014 | ૦૩૦, ઓગસ્ટ ૨૦૧૪
શું આ બધા કારકિર્દીના સારા વિકલ્પો છે? માત્ર ખાનગી સંસ્થાઓનાં સર્ટિફિકેટ્સના આધારે આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી મુશ્કેલ છે, પણ જો ટેકનિકલ કોર્સની સાથે ગ્રેજ્યુએશન પણ કરી લેવામાં આવે અને વ્યક્તિમાં આવડત હોય તો આ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ જઈ શકાય. આગળ શું વાંચશો?...
by Roshan Raval | Jun 1, 2014 | ૦૨૮, જૂન ૨૦૧૪
જેટલી ઝડપે ઇન્ટરનેટે આપણા જીવનમાં પગપેસારો કર્યો તેના કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ્સ પોતાની અસર ઊભી કરી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને ખરા અર્થમાં સૌના હાથમાં લાવી મૂકતા આ ક્ષેત્રમાં તમારા માટે કેવી તકો વિકસી રહી છે એ જાણો આ લેખમાં… આગળ શું વાંચશો? મોબાઈલ ટેસ્ટિંગ...
by Roshan Raval | May 1, 2014 | ૦૨૭, મે ૨૦૧૪
આ કોલમમાં આપણે આઇ.ટી. ક્ષેત્રે રહેલી વિવિધ તકોની વાત કરતા આવ્યા છીએ. આજે એ ફલક થોડું વિસ્તારીને, આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા અને સારી રીતે આગળ વધવા માટે શું શું જાણી લેવું અને કેવી તૈયારીઓ કરવી એ તપાસીએ. આ ક્ષેત્રોમાં તકો વધી છે તેમ હરીફાઈ પણ વધી જ છે! આગળ શું વાંચશો?...
by Roshan Raval | Apr 1, 2014 | ૦૨૬, એપ્રિલ ૨૦૧૪
એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જરુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આગળ શું વાંચશો?...
by Roshan Raval | Mar 1, 2014 | ૦૨૫, માર્ચ ૨૦૧૪
ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જરી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે. આગળ શું વાંચશો?...