by Milap Oza | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય. આજથી ૩૦ વર્ષ પહેલા આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો ભાગ બની જશે. આજ કમ્પ્યુટર સાવ કોમન છે અને એટલા જ કોમન કમ્પ્યુટર ક્રાઇમ પણ થતા...
by Milap Oza | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
આગળ શું વાંચશો? ક્યાંથી આવ્યો આ શબ્દ – સાયબર ટેરરિઝમ સૌથી મોટાં બે હથિયાર : કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાયબર એટેકના પ્રકારો સાયબર ટેરરિઝમનો ઈતિહાસ કઈ રીતે કરે છે સાયબર એટેક? ત્રણ મેથડ સાયબર ટેરરિઝમના મુખ્ય ટૂલ્સ કેટલા સક્ષમ છીએ આપણે? સાયબર ટેરરિઝમ ‘સાયબર ટેરરિઝમ’ ...
by Milap Oza | Aug 1, 2015 | ૦૪૨, ઓગસ્ટ ૨૦૧૫
આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જરૂરી છે કોમન સેન્સ! આગળ શું વાંચશો? શું છે સોશિયલ એન્જિનીયરિંગ? કેવી રીતે થાય છે સોશિયલ...
by Milap Oza | Jul 1, 2015 | ૦૪૧, જુલાઈ ૨૦૧૫
છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ. આગળ શું વાંચશો? થોડું રિસર્ચ વિશે શું ઉપાયો થઈ શકે? હવે...
by Milap Oza | Oct 1, 2014 | ૦૩૨, ઓક્ટોબર ૨૦૧૪
કોફીશોપ હોય કે એરપોર્ટ, લેપટોપ હોય કે સ્માર્ટફોન, ફ્રી વાઇફાઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે, મફતમાં મજાની લાગતી આ સુવિધાનાં જમા-ઉધાર પાસાં જાણી લેવાં જરૂરી છે પબ્લિક પ્લેસમાં ઓપન વાઇફાઇના ઉપયોગ અંગે ઘણા લોકોને ખાસ જાણકારી નથી હોતી અને જે લોકોને છે તેમાંથી પણ ઘણાખરા તેના...