જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

૧૧ જુલાઈ ૨૦૧૮ના ન્યૂઝમાં જાણવા મળ્યું, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ફ્રોડ કોલ કરીને ગ્રાહકોને છેતરતી એક ગેંગ ઝડપાઈ. આપણને અવારનવાર બેન્ક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સના જવાબમાં આપણા એટીએમ પિન કે અન્ય કોઈ માહિતી ન આપવાની સૂચના અપાય છે, એ વિશે સમજ કેળવવા ટીવીમાં જાહેરાતો...
જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

વિશ્વનાં સૌથી જાણીતાં હેકર્સ ગ્રૂપ્સ વિશે જાણો

પ્રખ્યાત ચેનલ ડિસ્કવરી કે નેશનલ જિયોગ્રાફિક ચેનલ પાર ઘણી વાર તમે ઝૂંડમાં, ચૂપચાપ ટાર્ગેટ શોધી, તેને ઘેરીને શિકાર કરતાં શિકારી જાનવરો જોયાં હશે. સાયબરવર્લ્ડમાં પણ ટેક્નિકલ ભેજાબાજ શિકારીઓ આ જ રીતે પોતાના ટાર્ગેટ પર ગ્રૂપમાં એટેક કરે છે. ચાલો આજે આવાં કેટલાંક હેકર્સ...
જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

સાયબર સેફટી : બાળકો તેમજ ટીનેજર્સ માટે

આજે દર ૧૦માંથી ૭ વ્યક્તિ ઓનલાઈન છે એ વાતમાં કોઈ બેમત નથી. બની શકે કે કેટલાય લોકો કમ્પ્યુટર ન વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય. હવે એમાં બાળકો પણ અપવાદ નથી. આપણા...
જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

ટોપ ૧૦ ઓનલાઇન સ્કેમ : હાઇપ અને ટાઇપ

મિલાપ ઓઝા સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ (હાલમાં ફિલિપાઇન્સ ખાતે કાર્યરત) milapmagicp@yahoo.co.in ‘સાયબરસફર’માં ઓલાઇ કૌભાંડો વિશે અવારવાર માહિતી આવામાં આવે છે. રંતુ આ આખો મુદ્દો કોમ સેન્સો જ હોવા છતાં, સાયબર ક્રિમિલ્સ એમી પ્રવૃત્તિઓ એટલી વિસ્તારતા જાય છે કે આણે...
જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

જાણો ડરામણા રેન્સમવેર સંબંધિત હકીકતો

ગયા મહિને દુનિયાભરમાં દરેક સમાચારપત્રો, ટીવી તેમ જ સોશિયલ મીડિયામાં ‘વોન્નાક્રાય’ નામનો રેન્સમવેર ખાસ્સો ચગ્યો. વિશ્વના લગભગ તમામ નાના મોટા આઇટી સેક્ટર, મીડિયા  તેમ જ સિક્યોરિટી એક્સપર્ટનું ધ્યાન ખેંચવામાં આ રેન્સમવેર સફળ રહ્યો. પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા તેમ જ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop