by Dr. Prashant Bhimani | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
ડોક્ટર, આ મારો દીકરો યશ છે. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે અત્યારે તો એમને મોર્નિંગ સ્કૂલમાં રાખ્યો છે. હમણાંથી યશ આખો દિવસ ઇન્ટરનેટ ઉપર જ વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. અમે લોકો એને જે કરવું હોય તે કરવા દઈએ છીએ. અમારા તરફથી પહેલેથી જ બધી છૂટ છે, પણ એક પ્રોબ્લેમ થયો છે અમે...
by Dr. Prashant Bhimani | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે. પ્રોફેસર પ્રિયાબહેનનું નિદાન ડિપ્રેશનના દર્દી તરીકે થયું છે. તેઓ જ્યારે મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે એ સમજ સાથે જ આવ્યાં હતાં કે મને હતાશાની બીમારી છે. છતાં પણ કેટલીક...
by Dr. Prashant Bhimani | Aug 1, 2012 | ૦૦૬, ઓગસ્ટ ૨૦૧૨
ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો. સારવ અને સંગિની બંને કમ્પ્યુટર એન્જિનિયર. એક જ ફર્મમાં કામ કરે. કોલેજમાં સાથે ભણતાં દોસ્તી થઈ પછી પ્રેમ થયો, લગ્ન...
by Dr. Prashant Bhimani | Jul 1, 2012 | ૦૦૫, જુલાઈ ૨૦૧૨
જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને...
by Dr. Prashant Bhimani | Jun 1, 2012 | Uncategorized
વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી. ડોકટર, આ મારી દીકરી ઋજુતા છે. હવે અગિયારમા ધોરણમાં આવશે. એનું રિઝલ્ટ ૮૫ ટકા આવ્યું છતાં એ હમણાંથી કંઈક વિચિત્ર બિહેવિયર કરે છે. જરા વાતમાં...