ટવીટરમાં લવાજમ

ટવીટરમાં લવાજમ

ઇન્ટરનેટનું અર્થતંત્ર યૂઝરને ફ્રી સર્વિસ આપીને જાહેરાતોમાંથી કમાણી કરવાના મોડેલ પર આધારિત રહ્યું છે. પરંતુ ધીમે ધીમે વિશ્વભરમાં યૂઝર પાસેથી પણ ફી લેવાનું વલણ વધી રહ્યું છે. યુએસમાં હવે મોટા ભાગનાં અખબારો ઇન્ટરનેટ પર ફ્રી રહ્યાં નથી. ભારતમાં પણ ઘણાં બધાં અખબારી જૂથો...
ટવીટરમાં લવાજમ

નાના બિઝનેસ માટે ડિજિટલ સોલ્યુશન્સ

રિલાયન્સ જિઓ કંપનીએ ભારતના માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલના બિઝનેસ માટે ડિજિટલ કનેક્ટિવિટી સાથે બિઝનેસને ડિજિટલી ફેલાવવા માટેનાં સોલ્યુશન્સનાં પેકેજ ઓફર કરવાનું શરૂ કર્યું છે. આ માટેના એક પેકેજમાં માસિક ભાડા પર ફાઇબર બ્રોડબેન્ડ તથા વોઇસ કોલિંગ મળશે તથા બીજા પેકેજમાં...
એક ફોનમાંની એપ્સ બીજા ફોનમાં ટ્રાન્સફર કરો

એક ફોનમાંની એપ્સ બીજા ફોનમાં ટ્રાન્સફર કરો

નવો ફોન ખરીદીએ ત્યારે, જૂના ફોનમાં થોડાં પગલાં લઈએ તો એ જૂના ફોનમાંની આપણી બધી એપ્સ બહુ સહેલાઈથી નવા ફોનમાં લાવી શકાય છે.

સ્કેનિંગ માટે કામની એપ

સ્કેનિંગ માટે કામની એપ

કોરોનાના પ્રસાર પછીના સમયગાળામાં ઓનલાઇન સ્કૂલિંગ અને ઓનલાઇન ઓફિસ વર્કને કારણે નોટબૂક કે ડોક્યૂમેન્ટને સ્કેન કરીને અન્યોને મોકલવાની જરૂરિયાત વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ (કે તેમનાં મમ્મી-પપ્પાએ!) નોટબૂકમાં કરેલા હોમવર્કનાં પેજીસ સ્કેન કરીને ટીચરને મોકલવાનાં હોય છે. તો...
યુટ્યૂબમાં સ્માર્ટ સર્ચ

યુટ્યૂબમાં સ્માર્ટ સર્ચ

યુટ્યૂબના વીડિયોની સંખ્યા લાખો કરોડોમાં પહોંચી છે એ કારણે તેના પર કોઈ ચોક્કસ વીડિયો શોધવો બહુ મુશ્કેલ છે. નિશ્ચિત લક્ષ્ય વિના યુટ્યૂબમાં ખાબકીએ તો આપણે ન જોવા હોય તેવા વીડિયો પણ જોવામાં કલાકો વિતાવી શકીએ છીએ. પરંતુ અમુક ચોક્કસ વિષય ધ્યાનમાં રાખીને યુટ્યૂબ પર સર્ચ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop