by Content Editor | Mar 27, 2021 | ૧૧૦, એપ્રિલ ૨૦૨૧
કોરોનાપ્રસાર પછીના વિશ્વમાં, કોઈ સ્થળે ભીડ એકઠી થાય તેમ હોય ત્યારે ત્યાં આવનારા લોકો કોરોના નેગેટિવ છે જ એવું સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. આમાં હવે ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે. આઇબીએમ કંપનીએ ‘ડિજિટલ હેલ્થ પાસ’ નામની એક વ્યવસ્થા વિક્સાવી છે, જે એક એપ આધારિત છે. આ એપનો...
by Content Editor | Mar 27, 2021 | ૧૧૦, એપ્રિલ ૨૦૨૧
ગૂગલની વિવિધ સર્વિસમાં આપણને ટેકસ્ટ પ્રીડિક્શનની એક કરામતી સગવડ મળે છે (આ આપણા જીવન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા પ્રભાવનું એક ઉદાહરણ છે). આ સગવડને કારણે આપણે જીમેઇલ કે ગૂગલ ડોક્સ જેવી સર્વિસમાં કંઈ પણ ટાઈપ કરી રહ્યા હોઇએ ત્યારે, આ સર્વિસ એઆઇની મદદથી જાણી લે...
by Content Editor | Mar 27, 2021 | ૧૧૦, એપ્રિલ ૨૦૨૧
હવે ભારતના રસ્તાઓ પર પણ ઇલેક્ટ્રિક કાર્સ આવી ગઈ છે, છતાં તેની બેટરી ચાર્જ કરવામાં લાગતો સમય અને પૂરતાં ચાર્જિંગ સ્ટેશન્સનો અભાવ હજી આવી કાર્સ લોકપ્રિય બનવા આડેનો મોટો અવરોધ છે. હાઇવે પર આપણી કારમાં પેટ્રોલ ખૂટવા આવે તો નજીકના પેટ્રોલ પમ્પમાંથી ગણતરીની મિનિટમાં ભરાવી...
by Content Editor | Mar 27, 2021 | ૧૧૦, એપ્રિલ ૨૦૨૧
દુનિયા આખીની ટેલિફોન ડિરેકટરી જેવી ટ્રુકોલર સર્વિસ ભારતમાં ચારેક વર્ષથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ સર્વિસ આપતી હતી. ગયા વર્ષમાં એક તબક્કે ટ્રુકોલર પર યુપીઆઈનો ઉપયોગ કરતા યૂઝર્સની સંખ્યા લગભગ બે કરોડના આંકે પહોંચી ગઈ હતી. પરંતુ હવે જાણવા મળ્યા...
by Content Editor | Mar 27, 2021 | ૧૧૦, એપ્રિલ ૨૦૨૧
માની લો કે કોઈ ઇ-કોમર્સ કંપની પોતાની નવી મોબાઈલ એપ લોન્ચ કરવા માગે છે. આ એપ અમુક ખાસ પ્રકારના ફીચર્સ સાથે મર્યાદિત સંખ્યામાં યૂઝરને ઉપયોગ કરવા માટે આપવામાં આવશે. યૂઝર્સ આ એપનો ઉપયોગ કરે અને તેઓ એપની જુદી જુદી બાબતો તપાસી રહ્યા હોય એ સમયે, એપમાંનું પેલું ખાસ ફીચર...