“કીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો…’’

“કીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો…’’

ગયા અંકમાં આપણે ગૂગલની ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું. તેના અનુસંધાનમાં વડોદરાના એક વડીલ વાચક મિત્રે આવી બીજી એક સર્વિસના તેમના અનુભવો લખી મોકલ્યા છે. પાસવર્ડ આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયા છે એ ધ્યાનમાં રાખીને, ‘સાયબરસફર’માં પાસવર્ડની...
ગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર

ગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર

અગાઉ આપણે પીસી પર ગૂગલ.કોમ પેજ ઓપન કરીને તેમાં કંઈ પણ સર્ચ કરતા તો આખો સ્ક્રીન ભરીને જુદી જુદી સાઇટ્સ પર લઇ જતાં સર્ચ રિઝલ્ટ્સ આપણને જોવા મળતાં હતાં. સ્માર્ટફોન આવ્યા પછી મોબાઇલ પર સર્ચ રિઝલ્ટ્સમાં ધરખમ ફેરફારો થયા છે. હવે આપણે મોબાઈલમાં ગૂગલ પર કંઈ સર્ચ કરીએ તો...
સતોડિયાની જાહોજલાલી, સ્માર્ટફોને ખૂંચવી!

સતોડિયાની જાહોજલાલી, સ્માર્ટફોને ખૂંચવી!

આપણી દુનિયા કેવા બે અંતિમો વચ્ચે વહેંચાઈ ગઈ છે! એક તરફ, એક આખી પેઢી એવી છે, જે સ્માર્ટફોનનો ખપપૂરતો ઉપયોગ તો કરી લે છે, પણ અંદરખાને અફસોસ કરે છે કે પોતે આ જાદુઈ જિનનો પૂરો ઉપયોગ જાણતા નથી. તો બીજી બાજુ, એવી પણ એક પેઢી છે જે સ્માર્ટફોનનો ખરેખર રમતની જેમ ઉપયોગ કરે છે...
પ્રતિભાવ

પ્રતિભાવ

એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ. – પાર્થ પંડ્યા ‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ...
બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

બાળકો-કિશોરો પર સ્માર્ટ સાધનોની અસર

નીચેની તસવીરમાં દેખાતો કિશોર કે યુવાન હવે ઘર ઘરમાં જોવા મળે છે. સ્માર્ટફોન, લેપટોપ અને હેડફોનમાં પરોવાયેલા રહેતાં બાળકો અને કિશોરો તેમની આસપાસની વાસ્તવિક દુનિયાથી અલિપ્ત રહે છે. નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિને કારણે તેમને ઘણી જુદી જુદી રીતે કાયમી નુકસાન થઈ રહ્યું છે....
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop