by Content Editor | Jul 1, 2019 | ૦૮૯, જુલાઈ ૨૦૧૯
જો તમે વ્યસ્ત એક્ઝિક્યુટિવ હો તો તમારું કામ ચોક્કસ પણે મોબાઇલ અને ડેસ્કટોપ વચ્ચે વહેંચાયેલું રહેતું હશે. ઘણી વાર એવું પણ બનતું હશે કે તમારે ડેસ્કટોપમાં કંઇક કોપી કરીને તેને મોબાઇલમાં વોટ્સએપમાં પેસ્ટ કરીને આગળ મોકલવાનું થાય. આવી સ્થિતિનો એપલ બહુ સરસ ઉપાય આપે છે....
by Content Editor | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
વિશ્વની અગ્રણી જોબ-સર્ચ સાઇટ ગ્લાસડોરે ગયા વર્ષે દુનિયાની એવી ટોચની કંપનીઓની યાદી બનાવી, જે નવા ટેલેન્ટને આવકારતી હતી, પણ એ કંપનીમાં નોકરી મેળવવા ઉમેદવાર પાસે કોઈ કોલેજની ડિગ્રી હોવી અનિવાર્ય નહોતી. આ કંપનીઓની યાદીમાં ગૂગલ, એપલ અને આઇબીએમ પણ સામેલ છે. કદાચ આ જ...
by Content Editor | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
નવા સમયની ‘નોલેજ ઇકોનોમી’માં તમારી ડિગ્રી નહીં, વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે. બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, જેફ બેઝોઝ, અને લેરી પેજ – આ પાંચ નામ અત્યારે સફળતા, સિદ્ધિ અને વૈભવના પર્યાય ગણાય છે. આ પાંચેય જણ દુનિયાની સૌથી મોટી પાંચ કંપનીઓ –...
by Content Editor | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે (૨૦૧૮માં) ફેસબુકની સલામતી વ્યવસ્થામાં એક ગંભીર ખામી બહાર આવ્યા પછી ફેસબુકે લોકો પોતાની પ્રોફાઇલ ‘વ્યૂ એઝ પબ્લિક’ સ્વરૂપે જોઈ શકે એવી વ્યવસ્થા બંધ કરી દીધી હતી. આ ફીચરની મદદથી આપણે એ જોઈ શકતા હતા કે ફેસબુકના અન્ય યૂઝર્સ અને આપણા ફ્રેન્ડ ન...
by Content Editor | Jun 1, 2019 | ૦૮૮, જૂન ૨૦૧૯
જો તમારી પાસે ચાઈનીઝ મોબાઈલ કંપની હુવેઈનો સ્માર્ટફોન હશે તો ગૂગલ અને હુવેઈ વચ્ચેના ગજાગ્રહના સમાચારથી તમે ચિંતામાં મુકાયા હશો. હુવેઈ કંપની યુએસની રાષ્ટ્રીય સલામતી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી રહી હોવાનું જણાતાં યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ કંપનીને પ્રતિબંધિત કંપનીઓની...