by Content Editor | Apr 30, 2021 | ૧૦૪, ઓક્ટોબર ૨૦૨૦
ઇન્સ્ટાગ્રામની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં ખામીને કારણે હેકર યૂઝરના એકાઉન્ટ પર પૂરો કબજો જમાવી શકતા હતા એવું બહાર આવ્યું છે. હેકર તેના ટાર્ગેટને ખાસ રીતે તૈયાર કરેલી એક ઇમેજ વોટ્સએપ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ કે ઇ-મેઇલ દ્વારા મોકલતા હતા. જો ટાર્ગેટ તે ઇમેજ ઓપન કરે તો...
by Content Editor | Apr 30, 2021 | ૧૦૪, ઓક્ટોબર ૨૦૨૦
ભારતમાં એપલનો પહેલો સ્ટોર ગયા મહિને એટલે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ ગયો. અલબત્ત આ ઓનલાઇન સ્ટોર છે, ફિઝિકલ સ્ટોર નહીં. ભારતમાં એપલના સંખ્યાબંધ રીસેલર્સ સ્ટોર છે પરંતુ કંપનીનો પોતાનો કોઈ પણ ફિઝિકલ સ્ટોર હજી ભારતમાં કાર્યરત થયો નથી. આવતા વર્ષ સુધીમાં મુંબઈના...
by Content Editor | Apr 30, 2021 | ૧૦૪, ઓક્ટોબર ૨૦૨૦
ઇન્ટરનેટ પર આપણે જ્યારે પણ બ્રાઉઝર દ્વારા સર્ફિંગ કરીએ ત્યારે આપણાં દરેક પગલાંનું સતત પગેરું દબાવવામાં આવે છે. જો તમે આવું થવા દેવા ઇચ્છતા ન હો તો એક રસ્તો બાય ડિફોલ્ટ પ્રાઇવેટ મોડમાં બ્રાઉઝિંગ કરવાની સગવડ આપતા બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો છે. આ માટે તમે મોબાઇલમાં ફાયરફોક્સ...
by Content Editor | Apr 30, 2021 | ૧૦૪, ઓક્ટોબર ૨૦૨૦
લાંબા સમયથી આખી દુનિયા ધીમે ધીમે વોઇસ ટાઇપિંગ તરફ આગળ વધી રહી છે. અગાઉના સમયમાં વ્યસ્ત અધિકારીઓની મદદમાં સ્ટેનોગ્રાફર રહેતા હતા જે સાહેબ પાસેથી ડિક્ટેશન લઇને તેને ડોક્યુમેન્ટ સ્વરૂપે ટાઇપ કરી આપતા હતા. હવે એ જ કામ સ્માર્ટ ડિવાઇસીસ કરવા લાગ્યાં છે. જો તમે સ્માર્ટફોનમાં...
by Content Editor | Apr 30, 2021 | ૧૦૪, ઓક્ટોબર ૨૦૨૦
જો તમે માઇક્રોસોફટ વર્ડના વિકલ્પરૂપે ગૂગલ ડોક્સ તરફ વળી ગયા હો તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે જ્યારે તેની સામે ગૂગલ ડોક્સની મજા એ છે કે તેમાં વર્ડના સરેરાશ યૂઝરને ઉપયોગી બધાં ફીચરનો સરળ...