ક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે?

ક્યારેક ફોન ધડાકા સાથે સળગી કેમ ઊઠે છે?

એકદમ ટૂંકો અને સાદો જવાબ આટલો જ હોઈ શકે – વધુ પડતી ગરમીને કારણે. જરા ટેકનિકલ ભાષા વાપરવી હોય તો એમ કહી શકાય કે ‘થર્મલ રનઅવે’ નામની પ્રક્રિયાને કારણે. પરંતુ એ તો દેખીતું છે કે ‘સાયબરસફર’ના વાચકને તદ્દન ટૂંકા કે સાદા જવાબમાં રસ ન હોય, એટલે આપણે જવાબમાં વધુ ઊંડા...
ફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા

ફોટોઝમાં એક્સ્પ્રેસ બેકઅપની સુવિધા

ફોટોઝ એપમાં હવે નબળા નેટ કનેક્શનમાં પણ ઝડપથી બેકઅપ લઈ શકાશે. ‘‘દરેક તસવીરમાં કંઈક મજાની સ્ટોરી છૂપાયેલી હોય છે…’’ આ વાત રોજેરોજ વોટ્સએપ, ફેસબુક કે ટવીટરમાં ઢગલાબંધ આવતી તસવીરો જોવાથી ન સમજાય કે ન સમજાય,. પોતાના પરિવાર કે મિત્રો સાથેની તસવીરો ફંફોસીએ ત્યારે...
એવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ?

એવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે ફોન જૂનો થયો તે જાણી શકીએ?

નવા નવા ફોનની જાહેરાતો જોઈને આપણને નવો ફોન ખરીદવાનું મન થઈ આવે એ જુદી વાત છે, પણ ખરેખર ફોન જૂનો થયો કે નહીં એ જાણવા ફોનના હાર્ડવેર, સોફ્ટવેર બંને તપાસવાં પડે. આપણે વાત વાતમાં કહેતા હોઇએ છીએ કે ટેકનોલોજી બહુ ઝડપથી વિકસી રહી છે, પણ એની ખરેખર આપણા જીવન પર શી અસર થાય છે...
ફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો?

ફોન ઇન્ટરવ્યૂ કેવી રીતે પાર કરશો?

આજના ટેક્નોલોજી યુગમાં, નોકરી માટે પહેલાં ફોન પર જ ઇન્ટરવ્યૂ લેવાનું વલણ વધી રહ્યું છે, ત્યારે આવા ઇન્ટરવ્યૂ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણી લો. આગળ શું વાંચશો? ઇન્ટરવ્યૂ લેનાર વિશે જાણો કઈ માહિતી ફરી તપાસવી? કંપની વિશે જાણો ઇન્ટરવ્યૂ પહેલાં જ વિવિધ બાબતો નક્કી...
ફિટ એપની બેટરી પર અસર

ફિટ એપની બેટરી પર અસર

ગૂગલ ફિટ આપણા ફોનમાંના વિવિધ સેન્સર્સ જેમ કે એક્સેલરોમીટર, સ્ટેપ કાઉન્ટર, સિગ્નિફિકન્ટ મોશન કાઉન્ટર તથા જીપીએસ આધારિત લોકેશન ટ્રેકિંગ વગેરેની મદદથી આપણાં પગલાં માપી શકે છે. આ એપનું અલ્ગોરિધમ એટલું સ્માર્ટ છે કે આપણે ચાલવાને બદલે સાઇકલ, બાઇક કે કારમાં ક્યાંય જઈ રહ્યા...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop