by Content Editor | Oct 1, 2019 | ૦૯૨, ઓક્ટોબર ૨૦૧૯
હમણાં ચાઇનીઝ ફોન મેન્યુફેકચરિંગ કંપની ઝાયોમીએ જાહેર કર્યું છે કે તેણે ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ સ્માર્ટફોન્સનું વેચાણ કર્યું છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી) તરફથી આ દાવાને સમર્થન મળ્યું છે. ભારતમાં આ આંકડે પહોંચનારી ઝાયોમી સર્વપ્રથમ બ્રાન્ડ છે. આનો...
by Content Editor | Oct 1, 2019 | ૦૯૨, ઓક્ટોબર ૨૦૧૯
આજના સમયમાં ફક્ત માર્કેટિંગ જોબ્સ માટે જ નહીં, નોકરીની અન્ય જગ્યાઓ પર પણ, કેટલીક ચોક્કસ ડિજિટલ બાબતોની સમજ તમને બીજા કરતાં ઘણા આગળ રાખી શકે છે. આગળ શું વાંચશો? સોશિયલ મીડિયા સર્ચ એન્જિન માર્કેટિંગ આંકડા અને માહિતીનું વિશ્લેષણ – એનેલિટિક્સ કન્ટેન્ટ માર્કેટિંગ...
by Content Editor | Oct 1, 2019 | ૦૯૨, ઓક્ટોબર ૨૦૧૯
એપલ કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું ૧૩મું વર્ઝન લોન્ચ કરી દીધું છે. મજાની વાત એ છે કે આ નવું વર્ઝન લોન્ચ થયાને હજી એક અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં તેમાં ૧૩.૧નો અપડેટ પણ આવી ગયો છે! આઇઓએસ ૧૩ વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો પર ફટાફટ નજર ફેરવી લઇએઃ નવી...
by Content Editor | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
રિલાયન્સ જિઓના ચેરમેન મુકેશ અંબાણીએ મોબાઇલ નેટવર્ક સર્વિસમાં જિઓથી ધમાલ મચાવ્યા પછી હવે તેમણે જિઓ ફાયબરથી નવેસરથી કેબલ બ્રોડબેન્ડ કનેકશન અને સાથોસાથ ડાયરેક્ટ ટુ હોમ ટીવી ઇન્ડસ્ટ્રીને ઉપરતળે કરી નાખવાની તૈયારીઓ કરી લીધી છે. તેમણે જિઓ ફાયબર સર્વિસને સપ્ટેમ્બર ૨૦૧૯થી...
by Content Editor | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
સરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે? આજના સમયમાં, સ્માર્ટફોન ઉઠાવો અને યુટ્યૂબ કે સાવન, ગાના જેવી કોઈ...