વર્ક-ફ્રોમ-હોમ ટેક કંપનીઓને ફ્ળ્યું

વર્ક-ફ્રોમ-હોમ ટેક કંપનીઓને ફ્ળ્યું

વર્ક ફ્રોમ હોમ કરતા મોટા ભાગના એમ્પ્લોઇની ફરિયાદ હોય છે કે ઓફિસે જઇને કામ કરવાની સરખામણીમાં વર્ક ફ્રોમ હોમમાં સરવાળે વધુ જ કામ કરવાનું થાય છે. તમને આવી ફરિયાદ હોય કે ન હોય કંપનીઓને કામકાજનું આ નવું મોડલ બરાબર માફક આવી જાય એવું લાગે છે. ગલનો દાખલો લઇએ તો આખી દુનિયામાં...
વર્ક-ફ્રોમ-હોમ ટેક કંપનીઓને ફ્ળ્યું

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે મહત્ત્વની મંજૂરી આપવામાં આવી

ભારતમાં પણ હવે ડ્રોનથી ડિલિવરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. ગયા મહિને આ દિશામાં એક નક્કર પગલું પણ ભરવામાં આવ્યું. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૦ સંસ્થાઓને ડ્રોનના ‘બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ’ એટલે કે દેખીતી નજરથી આગળ જઈ શકે એવા પ્રાયોગિક ઉડ્ડયનો માટે...
સ્માર્ટવોચે જીવ બચાવ્યા!

સ્માર્ટવોચે જીવ બચાવ્યા!

કોઈનો જીવ સ્માર્ટવોચને કારણે બચી શકે, એમ કોઈ કહે તો તમે માનો? એવું હકીકતમાં બન્યું છે! ડૂબતા યુવાનને સ્માર્ટવોચનું તરણું મળ્યું બન્યું એવું કે યુકેના અંતરિયાળ વિસ્તારમાં સાયકલિંગ કરી રહેલા એક સાયકલિસ્ટે સાયકલ પર જ એક નદી ઓળંગવાની કોશિશ કરી. એ જરા વધુ પડતો સાહસિક હશે,...
વર્ક-ફ્રોમ-હોમ ટેક કંપનીઓને ફ્ળ્યું

પીડીએફ ફાઇલ્સ હવે જુદી રીતે વાંચી શકાશે

ઘણા લાંબા સમયથી ડિજિટલ પબ્લિશિંગ શક્ય બન્યા પછી અખબારો અને સામયિકોના પ્રકાશકો એક બાબતની સતત અવઢવ અનુભવી રહ્યા છે – પોતાનું કન્ટેન્ટ ‘ફ્રી ફ્લોઇંગ’ ટેકસ્ટ સ્વરૂપે આપવું કે પછી ફિક્સ્ડ લે-આઉટવાળી પીડીએફ ફાઇલ સ્વરૂપે. ખાસ કરીને લોકડાઉન સમયે સંખ્યાબંધ અખબારો અને...
વર્ક-ફ્રોમ-હોમ ટેક કંપનીઓને ફ્ળ્યું

ડ્રગ સંબંધિત ચેટ મેસેજ બહાર કેવી રીતે આવ્યા?

હમણાં બોલીવૂડ સ્ટાર્સની, ડ્રગના ઉપયોગ સંબંધિત વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ્સ  મીડિયામાં લીક થયા પછી એક નવો પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે – વોટ્સએપના દાવા મુજબ જો તેની ચેટ્સ ‘એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ’ હોય, મેસેજ મોકલનાર તથા મેળવનાર સિવાય વચ્ચે કોઈ તેને વાંચી શકે તેમ ન...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop