મેપ્સમાં પબ્લિક ટોઇલેટ શોધો

મેપ્સમાં પબ્લિક ટોઇલેટ શોધો

હવે તમે પોતાના શહેરમાં હો કે કોઈ અજાણ્યા શહેરમાં, ગૂગલ મેપ્સમાં ‘પબ્લિક ટોઇલેટ્સ નીયર મી’ કે ‘ટોઇલેટ’ સર્ચ કરી શકો છો. ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં હવે રોજેરોજ અઢી લાખથી વધુ લોકો તેમની નજીકનું પબ્લિક ટોઇલેટ શોધવા લાગ્યા છે. ગૂગલે આ માટે ભારત સરકારના...
એપ્સ સહેલાઇથી અપડેટ કરો

એપ્સ સહેલાઇથી અપડેટ કરો

આપણા સ્માર્ટફોનમાંની એપ્સ અપડેટ કરવાના કેટલાક દેખીતા ફાયદા છે, એક તો એપમાં કંઈ નવા ફીચર ઉમેરાયા હોય તો તેનો આપણને લાભ મળે અને એથી પણ વિશેષ, એપમાં સલામતી બાબતે કોઈ ખામી સુધારી લેવાઈ હોય તો તેનો લાભ મળે.  આનો સૌથી સહેલો રસ્તો પ્લેસ્ટોરમાં જઇને તમામ એપ્સ જ્યારે પણ અપડેટ...
ઇન્સ્ટાગ્રામમાં ‘રિસ્ટ્રિક્ટ’નો લાભ લો

ઇન્સ્ટાગ્રામમાં ‘રિસ્ટ્રિક્ટ’નો લાભ લો

લગભગ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ટ્રોલિંગ’ એક મોટું દૂષણ છે.  કોઈ વ્યક્તિ કોઈ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે એ પછી તેને ઉતારી પાડતી અનેક કમેન્ટસનો મારો શરૂ થઈ જાય એવું ટ્રોલિંગ ઘણા લોકોને સોશિયલ મીડિયાથી દૂર લઈ જતું હોય છે.  ઇન્સ્ટાગ્રામમાં આ દૂષણનો સામનો...
વોટ્સએપમાં પણ મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ કરવાની સગવડ મળશે

વોટ્સએપમાં પણ મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ કરવાની સગવડ મળશે

વોટ્સએપ એપ ફેસબુકને વેચાઈ નહોતી ત્યાં સુધી તેનું કામ બહુ સીધું સાદું હતું – ફટાફટ અને બહુ સહેલાઈથી જુદા જુદા લોકો કે ગ્રૂપ્સ વચ્ચે મેસેજીસની આપલે કરવાનું કામ. ફેસબુકે તેને ખરીદ્યા પછી તેમાં સતત નવાં નવાં ફીચર્સનો ઉમેરો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તેમાં, આપણી આંખને...
વોટ્સએપમાં પણ મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ કરવાની સગવડ મળશે

જુદી જુદી એપ્સમાં મેસેજિંગ, પેમેન્ટ, ગ્રૂપ ચેટિંગ વગેરેની ભેળસેળ થવા લાગી

અમુક એપ અમુક પ્રકારનાં જ કામ કરે એવું હવે રહ્યું નથી. પેટીએમ પેમેન્ટ એપ હોવા છતાં, તેમાં મેસેજિંગ ઉમેરાયું, વોટ્સએપ મેસેજિંગ એપ છે તો તેમાં પેમેન્ટ આવી રહ્યું છે, હાઇકમાં પેમેન્ટ આવી ગયું છે, ગૂગલ પે પેમેન્ટ એપ છે અને તેમાં નોકરી પણ શોધી શકાશે, જસ્ટ ડાયલ માટે તો...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop